SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૫ અવતરણિકાર્ચ - શ્લોક-૨૪ના અંતે કહ્યું કે વળી તત્વાંતરનો વ્યયઅહંકારાદિ તત્ત્વોનો ઉચ્છદ, થાય. તેથી હવે તે તત્ત્વાંતરનો ઉચ્છેદ કઈ રીતે થાય ? તે ગ્રંથકારશ્રી તથાદિ થી બતાવે છે – શ્લોક : व्यापारभेदादेकस्य वायोः पञ्चविधत्ववत् । अहङ्कारादिसज्ञानोपपत्तिसुकरत्वतः ।।२५।। અન્વયાર્ચ - વસ્થ વાય=એક વાયુના વ્યાપારમેન્ટવ્યાપારના ભેદથી પશ્વવિઘત્વવપંચવિધપણાની જેમ ગારવિજ્ઞાનોપત્તિસુવરત્વત: અહંકારાદિ સંજ્ઞાનની ઉપપત્તિનું સુકરપણું હોવાથી (તત્વાંતરનો વ્યય છે, એમ શ્લોક૨૪ સાથે સંબંધ છે.) રપા. શ્લોકાર્ચ - એક વાયુના વ્યાપારના ભેદથી પંચવિધપણાની જેમ અહંકારાદિ સંજ્ઞાનની ઉપપત્તિનું સુકરપણું હોવાથી (તત્વાંતરનો વ્યય છે, એમ શ્લોક-૨૪ સાથે સંબંધ છે.) liરપII ટીકા :___ व्यापारेति-एकस्य वायोापारभेदाद-ऊर्ध्वगमनादिव्यापारभेदात्, पञ्चविधत्ववत् पञ्च वायवः प्राणापानादिभेदादिति व्यपदेशवत्, अहङ्कारादिसज्ञानानामुपपत्तेः सुकरत्वत: सौकर्यात् । तथाहि-बुद्धिरेवाहङ्कारव्यापारं जनयन्ती अहङ्कार इत्युच्यतां, सैव च प्रसुप्तस्वभावा साधिकारा प्रकृतिरिति व्यपदिश्यतां, किमन्तर्गडुतत्त्वान्तरपरिकल्पनयेति ।।२५।। ટીકાર્ચ - વી ... સત્ એક વાયુના વ્યાપારના ભેદથી ઊર્ધ્વગમનાદિ વ્યાપારના ભેદથી, પંચવિધપણાની જેમ=પ્રાણાપાનાદિના ભેદથી પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy