________________
૧૦૮
પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૨૩ તો, દષ્ટ સર્વ વ્યવસ્થા આત્માને માવ્યા વગર સંગત થાય છે, માટે સાંખ્યદર્શનકારોને આત્માના અસ્વીકારતી આપત્તિ આવે છે. તે બતાવવા અર્થે વિખ્ય થી ગ્રંથકારશ્રી કહે છે –
અથવા વળી પ્રકૃતિનો મોક્ષ થાય છે, તેમ સ્વીકારવામાં આવે તો પચીશ તત્વને જાણનારની મુક્તિ થાય છે, એ પ્રકારનું સાંખ્યદર્શનકારનું કથન વૃથા થાય. તેમ બીજી શું આપત્તિ આવે ? તે શિષ્ય થી ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
बुद्ध्या सर्वोपपत्तौ च मानमात्मनि मृग्यते ।
संहत्यकारिता मानं पारार्थ्यनियता च न ।।२३।। અન્વયાર્થ - -
=અને યુદ્ધ બુદ્ધિ દ્વારા સર્વોપત્તિ સર્વ ઉપપતિ થયે છતે સર્વ વ્યવહાર સંગત થયે છતે, વાત્મનિ=આત્મામાં માનું પ્રમાણ મૃતે વિચારાયા છે અર્થાત્ આત્માને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, અને પારાગૈનિવતા સંહવારિતા ર=પારાર્થનિયત સંહત્યકારિતા માન છે આત્માને સ્વીકારવામાં પ્રમાણ છે, એમ ન કહેવું. (પારાર્થનિયત સંહત્યકારિતા આત્માને સ્વીકારવામાં પ્રમાણ કેમ નથી ? તેની યુક્તિ આગળના શ્લોકોમાં બતાવે છે.) ૨૩ શ્લોકાર્ધ :
બુદ્ધિ દ્વારા સર્વ ઉપપત્તિ અર્થાત્ સર્વવ્યવહારની સંગતિ થયે છતે આત્મામાં પ્રમાણ વિચારાય છે અર્થાત્ આત્માને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, અને પારાÁનિયત સંહત્યકારિતા આત્માને સ્વીકારવામાં પ્રમાણ છે એમ ન કહેવું. (પારાર્બનિયત સંહત્યકારિતા આત્માને સ્વીકારવામાં પ્રમાણ કેમ નથી, તેની યુક્તિ આગળના શ્લોકમાં બતાવે છે). Till
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org