SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૧-૨૨ વળી જો પુરુષનો મોક્ષ થતો ન હોય અને પ્રકૃતિનો મોક્ષ થતો હોય, અને પ્રકૃતિના મોક્ષ અર્થે પતંજલિ ઋષિએ કરેલું ચિત્તવૃત્તિનો નિરોધ' એ યોગનું લક્ષણ સોપયોગી છે, તેમ સ્વીકારીએ, તો તમારા ગ્રંથમાં કહેવાયેલું આગળના શ્લોક-૨૨માં પૂર્વાર્વતિતત્ત્વજ્ઞો ..... એ કથન વૃથા સિદ્ધ થશે; કેમ કે એ કથન પ્રમાણે તો પુરુષનો મોક્ષ થાય છે, અને પુરુષને પચીશ તત્ત્વના જ્ઞાનથી મુક્તિ થાય છે, એવો અર્થ ફલિત થાય છે, તે સંગત થશે નહિ. ગરવા અવતરણિકા : શ્લોક-૨૧માં કહ્યું કે તમારા ગ્રંથમાં કહેવાયેલું=સાંખ્યદર્શનના ગ્રંથમાં કહેવાયેલું, વક્ષ્યમાણ કથન વૃથા છે, તેથી સાંખ્યદર્શનના ગ્રંથમાં કહેવાયેલ વર્ચમાણ કથન ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : पञ्चविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः । जटी मुण्डी शिखी वापि मुच्यते नात्र संशयः ।।२२।। અન્વયાર્થ: વત્ર તત્રાશ્રમે=જે તે આશ્રમમાં જે તે પરિવ્રાજકાદિમાં, રત=રત પશ્વવિંશતિતત્ત્વજ્ઞો પચીશ તત્વને જાણનારો ની મુખ્ત શિષી વાપિ જટાવાળો, મુંડનવાળો કે શિખાવાળો પણ મુખ્યત્વે મુકાય છે, સત્ર સંશય ન એમાં સંશય નથી. ૨૨ા. શ્લોકાર્થ : જે તે આશ્રમમાં રત, પચીશ તત્ત્વને જાણનારો જટાવાળો, મુંડનવાળો કે શિખાવાળો પણ મુકાય છે, એમાં સંશય નથી. Jરરા ટીકા :__ पञ्चविंशतीति-अत्र हि पञ्चविंशतितत्त्वज्ञानात् पुरुषस्यैव मुक्तिरुक्ता सा च न सम्भवतीति, न च भोगव्यपदेशवन्मुक्तिव्यपदेशोऽप्युपचारादेव पुंसि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy