SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૫ ૭૩ વિરહવાળો વિષય=સંકલ્પભેદના વિરહવાળો પિંડરૂપ વિષય દુર્વચ છે. નેત્યાદ - કોના વડે દુર્વચ છે, એથી કહે છે यावदर्थिकं વવતા, યાવદર્થિક=યાવબધા અર્થી નિમિત્તે વિષ્પાદિત= બનાવાયેલ, પુણ્યાર્થિક-પુણ્ય નિમિત્તે તિપાદિત=બનાવાયેલ, પિંડને દુષ્ટ કહેતા એવા તમારા વડે=જૈન સંપ્રદાય વડે, દુર્વચ છે. ..... अन्यथा . ગ્રાહ્યત્વાપત્તેઃ । આવું ન માનો તો=સંકલ્પવિશેષતા વિરહવાળો પિંડરૂપ વિષય દુર્વચ નથી એમ માનો તો, ઉક્ત અસંકલ્પિતપણાનું= સંકલ્પવિશેષતા વિરહવાળા એવા અસંકલ્પિતપણાનું, યાવદર્થિક અને પુણ્યાર્થિકમાં સત્ત્વ હોવાને કારણે તે બેના-યાવદર્થિક અને પુણ્યાર્થિકના, ગ્રાહ્યપણાની આપત્તિ છે. તવાદ - તેને=શ્લોકમાં જે કહ્યું તેને, અષ્ટક-૬, શ્લોક-૪/૫માં કહે છે - “सङ्कल्पनं યાવાર્થ વિનઃ" || વિશેષથી સંકલ્પ જે પિંડમાં છે, એ પિંડ દુષ્ટ છે, એ પ્રકારનો પણ પરિહાર યાવદર્થિકવાદીને સમ્યગ્ નથી. ***** — “વિષયો अन्यथा” ।। કૃતિ અથવા આનોયાવદર્થિકપિંડનો વિષય કહેવો જોઈએ અને પુણ્યાર્થ પ્રકૃત એવા પિંડનો વિષય કહેવો જોઈએ. અન્યથા યાવદર્થિકપિંડનો અને પુણ્યાર્થિકપિંડનો વિષય બતાવવામાં ન આવે તો અસંભવનું અભિધાન હોવાને કારણે=વિશેષથી સંકલ્પને દુષ્ટ કહેવાથી તેનાથી સ્વતંત્ર યાવદર્થિકપિંડનો અને પુણ્યાર્થિકપિંડનો અસંભવ હોવાને કારણે, તેવા અસંભવનું શાસ્ત્રમાં કથન હોવાથી આપ્ત એવા સર્વજ્ઞની અનાપ્તતા થાય. ‘કૃતિ’ શબ્દ અષ્ટક-૬, શ્લોક-૪/૫ના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ।।૧૫।। ભાવાર્થ : સાધુએ અસંકલ્પિત પિંડ ગ્રહણ કરવો જોઈએ, એ પ્રકારના શાસ્ત્રવચનમાં જે પિંડનાં સંકલ્પવિશેષનો વિરહ હોય એ પિંડ અસંકલ્પિત કહેવાય, એવો અર્થ ક૨વામાં આવે અર્થાત્ ‘આ પિંડ નિષ્પાદન કરીને=બનાવીને હું સાધુને આપીશ' એ પ્રકારની દાનની ઈચ્છારૂપ સંકલ્પવિશેષનો વિરહ હોય તે પિંડ સાધુને ગ્રાહ્ય છે, એ પ્રકારનો અર્થ ક૨વામાં આવે, તો તે વચન દુષ્ટ છે, એમ પૂર્વપક્ષી કહે છે; અને તેમાં યુક્તિ આપે છે કે જૈનસંપ્રદાયવાળા યાવદર્થિક અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy