________________
ॐ ह्रीँ अहँ नमः । ॐ ह्रीं श्रीशर्खेश्वरपार्श्वनाथाय नमः ।
ૐ છે નમઃ |
न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता
स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका
अन्तर्गत સાઘુરામોધ્યdiáશol-૬
પાંચમી જિનભક્તિવાત્રિશિકા સાથે પ્રસ્તુતસાધુસામગ્રદ્ધાત્રિશિકાનોસંબંધ :
जिनभक्तिप्रतिपादनान्तरं तत्साध्यं सामग्र्यमाह - અર્થ :
જિનભક્તિ પ્રતિપાદન પછી તેનાથી સાધ્ય=જિનભક્તિથી સાધ્ય, સાધુસમગ્રપણાને ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ -
પાંચમી જિનભક્તિબત્રીશીમાં ભક્તિનું સ્વરૂપ બતાવ્યું, તે દેશથી ધર્મરૂપ છે; અને દેશથી ધર્મનું સેવન કરીને સાધક આત્મા પૂર્ણધર્મને પ્રાપ્ત કરે છે, તેથી દેશથી ધર્મરૂપ જિનભક્તિના પ્રતિપાદન પછી જિનભક્તિરૂપ દ્રવ્યસ્તવથી સાધ્ય પૂર્ણ ધર્મરૂપ સાધુસામગ્સને ગ્રંથકારશ્રી પ્રસ્તુત બત્રીશીમાં બતાવે છે.
અહીં વિશેષ એ છે કે દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિ અર્થે કરાય છે અને ભગવાનના વચનાનુસાર પૂર્ણ ધર્મના સેવનરૂપ ભાવસ્તવ છે, તેથી દ્રવ્યસ્તવથી સાધ્ય સર્વવિરતિધર્મ છે. માટે તે સર્વવિરતિધર્મનું નિરૂપણ ગ્રંથકારશ્રી કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org