________________
સાપુતામસ્યદ્વાલિંશિકા/પ્રસ્તાવના જાણીને ગીતાર્થના સંગને કરનાર મતિમાન એવા સાધુ ત્રણ પ્રકારની શુદ્ધિથી ધર્મને આચરતા પરમાનંદને પામે છે, એ પરમાનંદપદની પ્રાપ્તિ મને અને પરમાનંદપદની પ્રાપ્તિના અર્થી સૌ કોઈને થાય એ જ એકમાત્ર ઉદ્દેશથી કરેલ છે.
આ સાધુસામથ્યાત્રિશિકાના ગુજરાતી વિવરણના મૂકસંશોધન કાર્યમાં હૃતોપાસક શ્રી શાંતિભાઈ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને તેમણે પણ આવી ઉત્તમ કાત્રિશિકાના વાચનનો-પ્રૂફસંશોધનનો લાભ મળવા બદલ કૃતાર્થતા વ્યક્ત કરેલ છે.
પ્રસ્તુત દ્વાત્રિશિકા ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છસ્થતાને કારણે તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “મિચ્છા મિ દુક્કડ' માંગું છું.
પ્રાંતે સાધુસામર્થ્યને પ્રાપ્ત કરવા માટે કરાયેલો આ પ્રયાસ સ્વ-પર ઉપકારક બને અને આ સંકલન-આલેખનકાર્ય અનુભવમાં પલટાય કે જેથી યોગીનાથ એવા પરમાત્માએ બતાવેલા યોગમાર્ગને પામી, તત્ત્વસંવેદનશાનથી જ્ઞાનીભાવ, સર્વસંપન્કરી ભિક્ષાથી ભિક્ષુભાવ અને જ્ઞાનાન્વિત વૈરાગ્યથી વિરક્તભાવરૂપ મુનિની સમગ્રતાના સ્વરૂપને જાણીને, ગીતાર્થને પરતંત્ર બની, ત્રણ પ્રકારની શુદ્ધિથી ધર્મનું આચરીને ક્રમસર અસંગભાવને પામી, ક્ષાયિકભાવના ચારિત્રને પ્રાપ્ત કરી, પરમાનંદસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ મને અને સૌ કોઈ યોગમાર્ગના આરાધક ભવ્ય જીવોને થાય એ જ શુભકામના.
- જાપામતુ સર્વગીવાળામ” - વિ. સં. ૨૦૬ર, ચૈત્ર સુદ-૧૩, વ્યાખ્યાનવાચસ્પતિ પ. પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મંગળવાર, તા. ૧૧-૪-૨૦૦૬ મહારાજના સામ્રાજ્યવર્તી ગચ્છાધિપતિ પ. પૂ. એફ-૨, જેઠાભાઈ પાર્ક,
હેમભૂષણસૂરિ મહારાજના આજ્ઞાવર્તિની તથા નારાયણનગર રોડ, પાલડી,
પ. પૂ. સમતામૂર્તિ પ્રવર્તિની સા. રોહિતાશ્રીજી અમદાવાદ-૩૮૦૦૦૭.
મહારાજના શિષ્યા સા. ચંદનબાલાશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org