________________
૧૦પ
સાધુસમસ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૪ શ્લોક :
स्याद्वादविद्यया ज्ञात्वा बद्धानां कष्टमङ्गिनाम् ।
तृतीयं भवभीभाजां मोक्षोपायप्रवृत्तिमत् ।।२४ ।। અન્વયાર્થ :
વદ્ધાનાં નિબદ્ધ એવા જીવોના-કર્મથી બદ્ધ એવા જીવોના, ઇષ્ટ કષ્ટતે દુમ્બને, ચાહાવિદ્યા=સ્યાવાદની વિધાથી જ્ઞાત્વ=જાણીને નવમીમાનાં ભવથી ભય પામેલા એવા યોગીઓને મોક્ષોપાયપ્રવૃત્તિમ–મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિવાળો તૃતીયં ત્રીજો છે=જ્ઞાનાન્વિત વૈરાગ્ય છે. રા. શ્લોકાર્ચ -
કર્મથી બદ્ધ એવા જીવોના દુઃખને સ્યાદ્વાદની વિધાથી જાણીને ભવથી ભય પામેલા એવા યોગીઓને મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિવાળો ત્રીજો જ્ઞાનાન્વિત જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. ll૧૪ll ટીકા :
स्याद्वादेति-स्याद्वादस्य-सकलनयसमूहात्मकवचनस्य, विद्यया बद्धानामगिनां कष्टं दुःखं, ज्ञात्वा भवभीभाजां-संसारभयवतां, तृतीयं ज्ञानान्वितं वैराग्यं, भवति, तच्चमोक्षोपाये त्रिरत्नसाम्राज्यलक्षणे प्रवृत्तिमत्=प्रकृष्टवृत्त्युपहितम् ।।२४।। ટીકાર્ચ -
ચઢાવસ્ય ... વૃજ્યપતિમ્ | બદ્ધ એવા જીવોના-કર્મથી બદ્ધ એવા જીવોના, કષ્ટને-દુખને સ્યાદ્વાદની સજ્જવયસમૂહાત્મક વચનની, વિદ્યાથી જાણીને, ભવથી ભય પામેલાઓને=સંસારથી ભયવાળા એવા મુનિઓને, ત્રીજો= જ્ઞાનાવિત, વૈરાગ્ય છે, અને તે=જ્ઞાનાન્વિત વૈરાગ્ય, ત્રણ રત્નના સામ્રાજ્ય સ્વરૂપ મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિવાળો છે=પ્રકૃષ્ટવૃત્તિથી ઉપહિત છે અર્થાત્ પ્રકૃષ્ટ પ્રયત્નથી યુક્ત છે. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org