SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસમસ્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૧ છે, તે બતાવવા માટે ત્રણ પ્રકારની ભિક્ષા બતાવી અને કહ્યું કે સર્વસંપન્કરી ભિક્ષાથી સાધુ ભિક્ષુભાવવાળા છે. હવે ક્રમ પ્રાપ્ત વૈરાગ્યથી વિરક્તભાવવાળા છે, તે બતાવવા અર્થે પ્રથમ ત્રણ પ્રકારના વૈરાગ્ય ગ્રંથકારશ્રી બતાવે છે – બ્લોક – वैराग्यं च स्मृतं दुःखमोहज्ञानान्वितं त्रिधा । आर्तध्यानाख्यमाद्यं स्याद्यथाशक्त्यप्रवृत्तितः ।।२१।। અન્વયાર્થ: ર=અને કુમોદજ્ઞાનશ્વિતં દુઃખ, મોહ અને જ્ઞાનથી અવિત=દુઃખાવિત, મોહાન્વિત અને જ્ઞાનાવિત ત્રિથા ત્રણ પ્રકારે વૈરાચં વૈરાગ્ય મૃતં કહેવાયેલ છે. ચારવિચપ્રવૃત્તિત યથાશક્તિ અપ્રવૃત્તિથી=શક્તિઅનુસાર મોક્ષના ઉપાયમાં અપ્રવૃત્તિથી, સારૂંધ્યાનાર્થ>આર્તધ્યાન નામનું સઘં પહેલું દુઃખાવિત,ચાત્રિ થાય. ર૧ શ્લોકાર્ય : અને દુઃખાન્વિત, મોહાન્વિત અને જ્ઞાનાન્વિત ત્રણ પ્રકારે વૈરાગ્ય કહેવાયેલ છે. શક્તિ અનુસાર મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિથી આર્તધ્યાન નામનો દુઃખાન્વિત વૈરાગ્ય થાય. ર૧ * નોંધ :- અહીં દુઃખાન્વિત, મોહાન્વિત અને જ્ઞાનાન્વિત એમ ત્રણ વૈરાગ્ય કહ્યા છે, તે દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સમજવા. ટીકા : वैराग्यं चेति-दुःखान्वितं मोहान्वितं ज्ञानान्वितं चेति त्रिधा वैराग्यं स्मृतम्।। आद्यं-दुःखान्वितं, आर्तध्यानाख्यं स्याद्, यथाशक्ति शक्त्यनुसारेण मुक्त्युपायेऽ- . प्रवृत्तितः, तात्त्विकं तु वैराग्यं शक्तिमतिक्रम्यापि श्रद्धातिशयेन प्रवृत्ति અનલિતિ પારા ટીકાર્ચ - સુર્યાન્વિત ..... ચા, દુઃખાવિત, મોહાવિત અને જ્ઞાતાવિત એ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy