SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામગ્ઝદ્વાત્રિંશિકા/શ્લોક-૧૭ ટીકા ઃ उच्यत इति - अत्रायं विषय उच्यते, यदुत क्रियाकाले = पाकनिवर्तनसमये, સ્વમોવા આત્મીયમોનાર્રાત્, ઓવનાનેમિંન્ને=તિરિ, મેથે=ઓનાવો, રૂચત્તવા 'एतावदिह कुटुम्बाय एतावच्चार्थिभ्यः पुण्यार्थं च' इति विषयतया, पुष्टं संवलितं, सङ्कल्पनं दुष्टम् । तदाह - “विभिन्नं देयमाश्रित्य स्वभोग्याद्यत्र वस्तुनि । સજ્જન યિાળાને તદ્દષ્ટ વિષયોઽનયોઃ" ।। (ગષ્ટ-૬/૬) ।।૬।। ટીકાર્ય : અત્રીયં ..... ઉચ્યતે, અહીં=યાવદર્થિકપિંડમાં અને પુણ્યાર્થિકપિંડમાં, આ વિષય કહેવાયેલ છે. શ્લોક : તે વિષય યવ્રુત્ત થી કહે છે ચદ્ભુત - જે આ પ્રમાણે क्रियाकाले દુષ્ટમ્ । ક્રિયાકાળમાં=પાકતિવર્તનના સમયમાં, સ્વભોગ્યથી= પોતાને ભોગ્ય એવા ઓદનાદિથી, ભિન્ન=અતિરિક્ત, દેયમાં=ઓદનાદિમાં, આટલાપણાથી પુષ્ટ=આટલું અહીં કુટુંબ માટે અને આટલું અર્થી માટે અને પુણ્ય માટે એ પ્રકારે વિષયપણાથી સંવલિત, સંકલ્પ દુષ્ટ છે. તવાદ - તેને કહે છે=શ્લોકમાં કહ્યું તેને, અષ્ટક-૬/૬માં કહે છે “વિભિન્ન ઞનોઃ” ।। જે વસ્તુમાં સ્વભોગ્યથી ભિન્ન એવા દેયને આશ્રયીને ક્રિયાકાળમાં=પાકનિવર્તન સમયમાં, જે આ સંકલ્પ=આટલું કુટુંબ માટે અને આટલું અર્થીઓને અને પુણ્યને માટે એ પ્રકારનું અભિસંધાન આ બેનું=યાવદર્થિકપિંડનું અને પુણ્યાર્થિકપિંડનું, છે તે દુષ્ટ=દોષવાળો વિષય છે. ।।૧૬।। ..... स्वोचिते तु तदारम्भे निष्ठिते नाविशुद्धिमत् । तदर्थकृतिनिष्ठाभ्यां चतुर्भङ्ग्या द्वयोर्ग्रहात् ।। १७ ।। KH Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy