________________
૫૪
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૮ ટીકા :
नन्वेवं प्रतिष्ठाकारयितर्येव प्रतिष्ठोपपादने प्रतिमायां प्रतिष्ठितत्वव्यवहारः, तस्यां च पूजादिफलप्रयोजकत्वं कथं स्यात् ? अत आह-उपचारात् बहिःप्रतिमायां पुनरियं प्रतिष्ठा भवति, यत् षोडशकवृत्तिकृत् - "बाह्यजिनबिम्बगता तु प्रतिष्ठा बहिर्निजभावोपचारद्वारेण, निज एव हि भावो मुख्यदेवतास्वरूपालम्बनः स एवायमित्यभेदोपचारेण विदुषां भक्तिमतां पूज्यतापदवीमासादयतीति" । न चैवं तदध्यवसायनाशात् प्रतिमाया अप्रतिष्ठितत्वापत्तिः इति शङ्कनीयं, तन्नाशेऽपि तदाहितस्योपचरितस्वभावविशेषस्यानाशात् । द्विविधो ह्युपचरितस्वभावो गीयते स्वाभाविक औपाधिकश्च आद्यः परज्ञतापरदर्शकत्वलक्षणः, अन्त्यश्च विचित्र इति न રોષઃ સા૨૮ાા ટીકાર્ચ - - નનુ .. ન કોષઃ | શ્લોકના ચોથા પાદનું ઉત્થાન કરતાં કહે છે –
આ રીતે પૂર્વમાં સ્થાપન કર્યું કે દેવતાના ઉદ્દેશથી પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકના આત્મામાં મુખ્ય પ્રતિષ્ઠા છે એ રીતે, પ્રતિષ્ઠા કરાવનારમાં જ પ્રતિષ્ઠાનું ઉપપાદન કરાયે છતે પ્રતિમામાં પ્રતિષ્ઠિતત્વનો વ્યવહાર અને તેમાં=પ્રતિમામાં, પૂજાદિ-ફળ-પ્રયોજકપણું કેવી રીતે થાય ? આથી કહે છે=આથી શ્લોકના ચોથા પાદમાં કહે છે –
વળી ઉપચારથી પ્રતિમામાં આ પ્રતિષ્ઠા છે, જે કારણથી ષોડશકવૃત્તિકાર કહે છે=જે કારણથી ષોડશકવૃત્તિકાર પૂજ્ય યશોભદ્રસૂરિજી મહારાજ સાહેબ કહે છે –
વળી બાહ્ય જિનબિંબગત પ્રતિષ્ઠા નિજ ભાવના ઉપચાર દ્વારા બહિર્ છે–પ્રતિમામાં છે. તે જ આ છે' એ પ્રકારના અભેદ ઉપચારથી=મારા આત્મામાં જે ભાવ છે તે પ્રતિમામાં છે, એ પ્રકારના અભેદ ઉપચારથી, મુખ્ય દેવતાના સ્વરૂપના આલંબનવાળો પોતાનો જ ભાવ ભક્તિવાળા વિદ્વાનોની પૂજ્યતાપદવીને પામે છે.” (ષોડશક-૮/૯
વૃત્તિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org