________________
૨૬
- જિનભક્તિવાત્રિશિકા/શ્લોક-૧૧ શ્લોકાર્થ :
અનઘ જ એવા કર્તાની પૂજાપૂર્વક તે પહેરામણીના વિષયભૂત અલંકાર, આપવા જોઈએ જે પ્રકારે ચિત્ત નાશ પામે નહીં. ટીકા -
विभवेति-पूजाभोजनपत्रपुष्पफलादिना, अनघस्य-अव्यसनस्य, एवकारेण स्त्रीमद्यद्यूतादिव्यसनिनो निषेधः, यथा येन प्रकारेण, चित्तं न नश्यति-कारयितृवैज्ञानिकयोः कालुष्यलक्षणः चित्तनाशो न भवति, प्रतिषिद्धो ह्येष धर्मप्रक्रमेऽमङ्गलरूपस्तत्त्वज्ञैरिति ।।११।। ટીકાર્થ – पूजाभोजनपत्रपुष्पफलादिना ... रूपस्तत्त्वज्ञैरिति ।। શ્લોકમાં પૂનાપુર:સરમ્' શબ્દ છે તેનો અર્થ સ્પષ્ટ કરવા માટે કહે છે – જિનબિંબ નિર્માણ કરનાર વ્યસન રહિત એવા શિલ્પીની ભોજનપત્ર-પુપ-ફલાદિ વડે પૂજા કરવી જોઈએ.
શ્લોકમાં સન' શબ્દ સાથે 'કાર છે. તેનાથી શું પ્રાપ્ત થાય ? તે બતાવે છે –
'કાર દ્વારા સ્ત્રી, મધ, ઘુતાદિ વ્યસની એવા શિલ્પીને પૂજાપૂર્વક અલંકાર આપવાનો નિષેધ પ્રાપ્ત થાય છે.
શ્લોકમાં રહેલા “યથા ચિત્ત ન નતિ'નો અર્થ કરે છે – યથા જે પ્રકારે, ચિત્ત નાશ ન પામે અર્થાત્ જિનપ્રતિમા કરાવનાર એવા શ્રાવકનો અને જિનપ્રતિમા ઘડનાર એવા વૈજ્ઞાનિકતો કાલુષ્યરૂપ ચિત્તનાશ ન થાય, એ પ્રકારે વૈભવ ઉચિત મૂલ્યથી અલંકાર આપવા જોઈએ, એમ અવય છે.
અહીં પ્રશ્ન થાય કે ચિત્ત નાશ ન પામે, એ પ્રમાણે અલંકાર કેમ આપવા જોઈએ. તેથી કહે છે –
ધર્મપ્રક્રમમાં ધર્મના પ્રારંભમાં, અમંગલરૂપ એવો આ=કાલુરૂપ ચિતતાશ, તત્વજ્ઞો વડે પ્રતિષેધ કરાયો છે. II૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org: