SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૦ અન્વયાર્થ : વં=શ્લોક-૩થી ૮માં વર્ણન કર્યું એ રીતે, શુદ્ધ-વ્યવનવિ =શુદ્ધ અને અવ્યયનવિવાળું બિનઉં વિઘા =જિનગૃહ કરીને તત્ર ત્યાં જિનાલયમાં દ્રાવક શીધ્ર વિષં વાર–બિંબને કરાવે–બિંબને સ્થાપન કરે હિં=જે કારણથી સધિષ્ઠાનં અધિષ્ઠાનથી યુક્ત એવું જિનબિંબથી યુક્ત એવું જિનગૃહ વૃદ્ધિમત્કવૃદ્ધિવાળું છે. I૧૦ના શ્લોકાર્ચ - એ રીતે શુદ્ધ અને અવ્યયનીવિવાળું જિનગૃહ કરીને ત્યાં જિનાલયમાં, શીઘ બિંબને કરાવેઃસ્થાપન કરે, જે કારણથી અધિષ્ઠાન એવું જિનગૃહ વૃદ્ધિવાળું છે. ||૧૦|| ટીકા : जिनगेहमिति- अव्ययनीवि परिपालनसंवर्धनद्वाराऽहीयमानमूलधनम् ।।१०।। ટીકાર્ચ - વ્યવનવિ. મૂનનમ્ | શ્લોકના વ્યયન વિ' શબ્દનો અર્થ કરે છે – પરિપાલન, સંવર્ધન દ્વારા અહીયમાન મૂલધાવાળું જિનગૃહ કરવું જોઈએ. ૧૦ ભાવાર્થ :શુદ્ધ અવ્યયનીવિવાળા જિનાલયને કરીને શીધ્ર જિનબિંબની સ્થાપના : શ્લોક-૩ થી ૮માં જે વિધિ બતાવી તે વિધિથી શુદ્ધ જિનગૃહ કરવું જોઈએ. તેનાથી એ પ્રાપ્ત થાય કે તે વિધિમાં કોઈપણ ક્ષતિ થાય તો તે જિનગૃહનું નિર્માણ શુદ્ધ કહેવાય નહીં. જેમ કોઈની અપ્રીતિના પરિવાર માટે યત્ન કરવામાં ન આવે તો તે જિનાલયનું નિર્માણ શુદ્ધ કહેવાય નહીં. વળી ગૃહકાર્યનો ત્યાગ અને જલાદિની યતના ન કરવામાં આવે તો પણ તે જિનાલયનું નિર્માણ શુદ્ધ કહેવાય નહીં. તે રીતે અન્ય પણ ઉચિત કૃત્ય ન કરવામાં આવે તો જિનાલયનું નિર્માણ શુદ્ધ કહેવાય નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy