SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ જિનભક્તિદ્વાત્રિશિકા/બ્લોક-૯ ટીકા - इत्थमिति- इत्थं च यतनावत्त्वे च, एषः प्रकृतारम्भः, अधिकत्यागात् निष्फलाधिकारम्भनिवृत्तेः, फलान्वितः=श्रेयःफलयुक्तः सदारम्भः प्रत्यहं-प्रतिदिवसं, भाववृद्ध्या कृताकृतप्रत्युपेक्षणादिशुभाशयानुबन्धरूपया, आप्तैः= साधुभिः, भावयज्ञो भावपूजारूपः प्रकीर्तितः । तदाह - “एतदिह भावयज्ञः" इति । न चैवं द्रव्यस्तवव्यपदेशानुपपत्तिः, द्रव्यभावयोरन्योऽन्यसमनुवेधेऽपि द्रव्यप्राधान्येन तदुपपादनादिति द्रष्टव्यम् ।।९।। ટીકાર્ચ - રૂલ્ય ૨ દ્રષ્ટવ્યા અને આ રીતેથતનાવાનપણું હોતે છતે શ્લોક૩ થી ૮ સુધી બતાવ્યું એ રીતે તનાવાનપણું હોતે છતે, આ=પ્રકૃત આરંભ દ્રવ્યસ્તવરૂપે થતો આરંભ, અધિકના ત્યાગથી અધિક નિષ્ફળ આરંભની નિવૃત્તિથી, ફલાવિત છે=શ્રેયફળયુક્ત સદારંભ છે. વળી તે દ્રવ્યસ્તવવિષયક આરંભ કેવો છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – પ્રત્યાં પ્રતિદિવસ, ભાવવૃદ્ધિથી=કૃત-અકૃત પ્રત્યુપેક્ષણાદિ શુભાશયના પ્રવાહરૂપ ભાવવૃદ્ધિથી, આખો વડે સાધુઓ વડે, ભાવપૂજારૂપ ભાવયજ્ઞ કહેવાયો છે. તેને કહે છે="વિધિપૂર્વકનું દ્રવ્યસ્તવ ભાવયજ્ઞ છે' એમ પૂર્વમાં કહ્યું, તેને ષોડશક-૬-૧૪માં કહે છે – “આ દ્રવ્યસ્તવ, અહીં=જગતમાં, ભાવયજ્ઞ છે.” “તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. અને આ રીતે દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ કહ્યો એ રીતે, દ્રવ્યસ્તવના વ્યપદેશની અનુપપત્તિ નથી; કેમ કે દ્રવ્ય અને ભાવનો અન્યોન્ય સમતુવેધ હોતે જીતે પણ, દ્રવ્યના પ્રાધાન્યને કારણે=બાહ્ય દ્રવ્યસામગ્રીના પ્રાધાન્યને કારણે, તેનું ઉપપાદન છે દ્રવ્યસ્તવનું કથન છે=ભાવયજ્ઞ દ્રવ્યસ્તવ છે' એ પ્રકારે કથન છે, એ પ્રમાણે જાણવું. ૯ કૃતાકૃતપ્રત્યુપેક્ષદ્રિ' - અહીં ‘ત્તિથી મારે હવે શું કરવું ઉચિત છે ? તેની પ્રત્યુપેક્ષણાનું ગ્રહણ કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy