________________
ॐ ह्रीं अहँ नमः । ॐ ह्रीं श्रीशङ्केश्वरपार्श्वनाथाय नमः ।
ऐं नमः ।
न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता
स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका
अन्तर्गत जिनभक्तिद्वात्रिंशिका-५
પૂર્વની દ્વાચિંશિકા સાથે સંબંધ :
जिनमहत्त्वज्ञानानन्तरं तत्र भक्तिरावश्यकीति सेयमिदानी प्रतिपाद्यते - मर्थ :
જિતના મહત્ત્વના જ્ઞાન પછી ત્યાં જિનમાં, ભક્તિ આવશ્યક છે. એથી તે આતે આ ભક્તિ, હવે પ્રતિપાદન કરાય છે – भावार्थ :
પૂર્વની “જિનમહત્ત્વાત્રિશિકા'માં ગ્રંથકારશ્રીએ જિનનું મહત્ત્વ બતાવ્યું અને તે સાંભળીને જે યોગ્ય જીવોને જિનના મહત્ત્વનું જ્ઞાન થાય તેઓને જિનના મહત્ત્વનું જ્ઞાન કર્યા પછી તે જિનમાં ભક્તિ આવશ્યક છે. તેથી તે ભક્તિ કેવા સ્વરૂપવાળી છે, તે હવે પ્રસ્તુત કાત્રિશિકામાં ગ્રંથકારશ્રી જણાવે છે – Reोs:
श्रमणानामियं पूर्णा सूत्रोक्ताचारपालनात् । द्रव्यस्तवाद् गृहस्थानां देशतस्तद्विधिस्त्वयम् ।।१।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org