________________
જિનભક્તિદ્વાચિંશિકા/પ્રાસ્તાવિક જિનભક્તિ કરવાના અર્થી સૌ કોઈ લઘુકર્મી જીવો, કલિકાળમાં હુંડા અવસર્પિણીકાળના પાંચમા આરામાં, જિનનાં વિરહકાળમાં, જિનપ્રતિમા અને જિનાગમના આલંબન દ્વારા આત્મવિકાસ કરીને નિકટના ભાવોમાં પરમ અને ચરમ વિશ્રાંતિસ્થાન પરમપદને=મોક્ષસુખને પામી ભવવિરહ પ્રાપ્ત કરીએ એ જ અંતરની શુભાભિલાષા.
- ‘જીવ્યાપામતુ સર્વગીવાનામ” –
વિ. સં. ૨૦૧૪, ચૈત્ર વદ-૩, તા. ૨૩-૪-૨૦૦૮, બુધવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
વૈરાગ્યવારિધિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ. સા.ના શિષ્યા તપસ્વીરત્ના, સ્વાધ્યાયપ્રિયા પ. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ.સા.ના શિષ્યા ભવવિરહથ્થુ સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org