SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ આત્મામાં પણ થવો જોઈએ; પરંતુ પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં પૂજ્યતાનો અનુગમ થતો નથી, તેથી નવ્ય તૈયાયિકને અનઅનુગમ નામનો દોષ પ્રાપ્ત થાય છે. અનુગમ=અનુસરણ અર્થાતું જ્યાં જ્યાં સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વ પ્રાપ્ત થતું હોય ત્યાં ત્યાં પૂજ્યતાનું અનુસરણ થવું જોઈએ, પરંતુ પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વ હોવા છતાં પૂજ્યતાનું અનુસરણ નથી, તે અનનગમ દોષ છે. ઉત્થાન : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ જૈન મતાનુસાર પ્રતિષ્ઠાવિધિ પ્રતિમાની પૂજા કરનારને કઈ રીતે નિર્જરારૂપ ફળનું કારણ બને છે, તે બતાવ્યું, અને એ કથન એમ જ છે તે દૃઢ કરવા માટે પ્રથમ નૈયાયિકની માન્યતા પ્રમાણે પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં શું વિશેષ પેદા થાય છે કે જેથી પૂજાફળની પ્રાપ્તિ થાય છે ? તે બતાવીને તૈયાયિકનું કથન યુક્તિરહિત છે, તે બતાવ્યું. ત્યારપછી નવ્ય તૈયાયિકની માન્યતા પ્રમાણે પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં શું પેદા થાય છે ? જેથી પ્રતિમા પૂજ્ય બને છે, તે બતાવીને તેમ સ્વીકારવામાં પણ શું દોષ પ્રાપ્ત થાય છે ? તે ગ્રંથકારે બતાવ્યું. હવે પ્રતિષ્ઠા થયા પછી પ્રતિમા કઈ રીતે પૂજ્ય બને છે તે વિષયક તર્કશિરોમણિ એવા ચિંતામણિકારનો મત બતાવીને તેમાં આવતા દોષો બતાવવા અર્થે કહે છે – ટીકા : यत्पुनरुच्यते चिन्तामणिकृता - "प्रतिष्ठितं पूजयेदिति" विधिवाक्येन प्रतिष्ठिताया कारणत्वं न बोध्यते, किं तु भूतार्थेक्तानुशासनादतीतप्रतिष्ठे पूज्यत्वं बोध्यते, तथा च प्रतिष्ठाध्वंसः प्रतिष्ठाकालीनयावदस्पृश्यस्पर्शादिप्रतियोगिकानादिसंसर्गाभावसहितः पूज्यत्वप्रयोजकः, स च प्रागभावोऽत्यन्ताभावश्च क्वचिदिति तदप्यविचारितरमणीयं, प्रतिष्ठायाः क्रियेच्छारूपत्वे तद्ध्वंसस्य प्रतिमाऽनिष्ठत्वात्, संयोगरूपत्वेऽपि द्विष्ठत्वात्, कारणीभूताभावप्रतियोगित्वेन पूजाफले प्रतिष्ठायाः प्रतिबन्धकत्वव्यवहाराऽऽपत्तेः, क्तप्रत्ययस्थलेऽपि 'प्रोक्षिता Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy