________________
૪પ
જિનમહત્ત્વતાવિંશિકા/બ્લોક-૯ શ્લોક :
दोषावरणयोर्हानिनि:शेषास्त्यतिशायनात् ।
क्वचिद्यथा स्वहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ।।९।। અન્વયાર્થ:
=કોઈક આત્મામાં રોપાવરપયો:=દોષ અને આવરણની નિ:શેષા નિસ્તિપૂર્ણ હાનિ થાય છે; કેમ કે ગતિશાયના–તારતમ્ય છે, થા=જે પ્રમાણે સ્વદેતુ=મલક્ષયના હેતુઓથી (સુવર્ણના) વદિરન્તર્મનક્ષય =બાહ્ય અને અંતર મળનો ક્ષય થાય છે. શ્લોકાર્થ :
કોઈક આત્મામાં દોષ અને આવરણની સંપૂર્ણ હાનિ થાય છે; કેમ કે તારતમ્ય છે, જે પ્રમાણે સ્વહેતુઓથી (સુવર્ણના) બાહ્ય અને અંતર મળનો ક્ષય થાય છે. III ટીકા -
दोषेति-क्वचिद्दोषावरणयोनिःशेषा हानिरस्ति, अतिशायनात्=तारतम्यात्, यथा स्वहेतुभ्यो मलक्षयहेतुभ्यः, स्वर्णादेर्बहिरन्तश्च मलक्षयः । ટીકાર્ય -
વવિદોષવિર ... મનક્ષય: I ક્યાંક કોઈક આત્મામાં, દોષ અને આવરણની સંપૂર્ણ હાનિ થાય છે, કેમ કે તારતમ્ય છે અર્થાત્ દોષ અને આવરણનું તારતમ્યપણું જોવા મળે છે, જે પ્રમાણે સ્વહેતુથી=મલક્ષયના હેતુથી, સુવર્ણાદિના બાહ્ય અને આંતરિક મિલનો ક્ષય થાય છે. ભાવાર્થ :
ભગવાનના ધ્વસ્તદોષપણામાં સમંતભદ્ર નામના દિગંબરાચાર્યએ આ પ્રમાણે અનુમાન કરેલ છે -- ‘ર્વાવ'=કોઈક આત્મામાં - એ પક્ષ છે. ‘પાવર શેષા હન:' - એ સાધન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org