________________
૨૮
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૫ શ્લોક :
बहिरभ्युदयादी भवत्यन्तर्गतो गुणः ।
मणे: पटावृतस्यापि बहिर्कोतिरुदञ्चति ।।५।। અન્વયાર્થ
પટવૃતિસ્થાપક(જેમ) વસ્ત્રથી આવૃત પણ મળતિ =મણિની જ્યોતિ વદિશ્વતિ બહાર ફેલાય છે (તેમ) મન્નતો પુ=પરમાત્માના અંતર્ગત ગુણ વદિમ્યુવાવર્ણી મતિ બહાર અભ્યદયને બતાવનાર હોય છે. પણ શ્લોકાર્થ :
જેમ વસ્ત્રથી આવૃત પણ મણિની જ્યોતિ બહાર ફેલાય છે, તેમ પરમાત્માના અંતર્ગત ગુણ બહાર આવ્યુદયને બતાવનારા હોય છે. પII
૧ પટવૃતપ' અહીં ‘પ' થી એ કહેવું છે કે પટથી આવૃત ન હોય તો મણિની જ્યોતિ બહાર દેખાય છે, પરંતુ પટથી આવૃત પણ મણિની જ્યોતિ બહાર દેખાય છે. ટીકા -
વિિતિ-વ્ય: IT! ટીકાર્ય :
શ્લોકાર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ શ્લોકની ટીકા કરેલ નથી. પા. ભાવાર્થ :
જેમ વસ્ત્રથી ઢંકાયેલા મણિની જ્યોતિ બહાર પ્રગટ થાય છે, તેમ ભગવાનના ક્ષાયિકભાવના અંતરંગ ગુણો વિશિષ્ટ પ્રકારના ઔદયિક ભાવોને બહાર પ્રગટ કરે છે.
અહીં વિશેષ એ છે કે ભૂતકાળના પુણ્યના ઉદયથી ભગવાનની બાહ્ય પુણ્યપ્રકૃતિ પણ અન્ય કરતાં અસાધારણ છે, અને કેવળજ્ઞાન થયા પછી ભગવાનમાં પ્રગટ થયેલા ક્ષાયિકભાવના ગુણોને કારણે, તે બહિરંગ અભ્યદયને બતાવનારી પુણ્યપ્રકૃતિ પણ અતિશયિત થાય છે. તેથી કેવળ બાહ્ય સંપદા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org