________________
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૯
૧૨૧ चोपकारहेतुत्वात् । तदिदमाह - “सव्वहा अपडिबुज्झमाणे चएज्जा अद्धाणगिलाणગોસહત્યવાIIU” TRIો ટીકાર્ય :
તયો .. વાTTIO” !ા માતાપિતાના ખેદનું જે રક્ષણ, તેના ઉપાયમાં અપ્રવૃત્તિ હોતે છતે કૃતજ્ઞતા નથી. તે કૃતજ્ઞતા, તત્પતિપતિસાધ્ય જ છેમાતાપિતાની પરિચર્યાસાધ્ય જ છે.
જે કારણથી કહે છે જે કારણથી અષ્ટક પ્રકરણ-૨૫, શ્લોક-૮માં કહે છે -
લોકમાં તે પુરુષ કૃતજ્ઞ છે, તે ધર્મગુરુનો પૂજક છે અને તે શુદ્ધ ધર્મને સેવનારો છે, જે માતાપિતાની પરિચર્યા કરે છે.” (અષ્ટક પ્રકરણ-૨૫/૮)
‘ત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. અને તે રીતે માતાપિતાના ઉદ્વેગના તિરાસની પ્રવૃત્તિ ન કરવામાં આવે તો કૃતજ્ઞતા નથી તે રીતે, સર્વ શ્રેયના મૂળભૂત અને સ્વને ઈષ્ટ એવા કૃતજ્ઞતા ગુણનો પ્રતિપક્ષ એવો માતાપિતાનો ખેદ સર્વથા જ વર્જન કરવો જોઈએ, એ પ્રકારનો ભાવ છે.
જે કારણથી કહે છે=જે કારણથી પંચસૂત્ર-૩માં કહે છે –
કોઈક રીતે અપ્રતિબોધ પામેલા માતાપિતા હોતે છતે પ્રતિબોધ કરે”=માતાપિતાને પ્રવજ્યાની અભિમુખ કરે, એ પ્રમાણે અર્થ છે. “અને કર્મપરિણતિના દોષથી અપ્રતિબોધ પામેલા માતાપિતા હોતે છતે યથાશક્તિ તેમના ઉપકરણને તેમના નિર્વાહની સામગ્રીને કરે, ત્યાર પછી અનુજ્ઞાથી=માતાપિતાની અનુજ્ઞાથી, ધર્મ=ચારિત્રધર્મને, સ્વીકારે.” હવે જો માતાપિતા અનુજ્ઞા ન આપે તો “જુવહે વેવ માયા વગરનો જ=ભાવથી માયા વગરનો જ, ૩દિનુૉ=માયાયુક્ત, થાય” (પંચમૂત્ર-૩) ‘અલ્પ આયુષ્યવાળો હું છું ઈત્યાદિક માયાને કરે, એ પ્રમાણે અર્થ છે.
આ રીતે ઉપાયમાં પ્રવૃત્તિ કરાવે છતે પણ પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે માતાપિતાના ખેદના પરિવારના ઉપાયમાં પ્રવૃત્તિ કરાયે છતે પણ, તેમના અબોધમાં માતાપિતાના અબોધમાં, જે પ્રમાણે માર્ગમાં ગ્લાનનો ગ્લાનીભૂત એવા માતાપિતાનો, ઓષધના અર્થીનો-તેમને ઉપકારક એવું ઔષધ લાવવા માટે કોઈક રીતે તેમને છોડીને જતારા પુત્રનો, ત્યાગ પણ તત્વથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org