________________
૧૧૪
જિનમહત્ત્વદ્વત્રિશિકા/શ્લોક-૧૮ હોત તો ભગવાન માટે તે પ્રવૃત્તિ મોક્ષમાં વિષ્ણભૂત બનત, અને ભગવાને ઉચિત પ્રવૃત્તિ કરી, તેથી એ ઉચિત પ્રવૃત્તિથી મોક્ષના પ્રતિબંધક એવા કર્મનો નાશ થયો, જેથી આગળની પ્રવજ્યા પણ ઉચિત પ્રવૃત્તિપૂર્વક બનવાને કારણે મોક્ષનું કારણ બની. ટીકા :__ ननु भगवतो नियतकालीनचारित्रमोहनीयकर्मविपाकोदयेनैव गृहावस्थानमिति नाभिग्रहन्याय्यतेति चेत्र, सोपक्रमस्य तस्य पित्रुद्वेगनिरासाद्यवलंबनकाभिग्रहग्रहणमन्तरा विरतिपरिणामविनाश्यत्वात् । तथापि प्रव्रज्याविरोधिगृहावस्थानकारिणोऽस्य कथं न्याय्यत्वमिति चेन, आनुपूर्वेण न्याय्यप्रव्रज्यासंपादकत्वेनैव तस्य न्याय्यत्वात्, कालान्तरे बहुफलस्य कार्यस्य क्वचित्काले निषेधेऽपि न्याय्यत्वव्यवहारस्य सार्वजनीनत्वात् । तदिदमुक्तं -
“इमौ शुश्रूषमाणस्य गृहानावसतो गुरू । प्रव्रज्याप्यानुपूर्येण न्याय्यान्ते मे भविष्यति ।। सर्वपापनिवृत्तिर्यत् सर्वथेषा सतां मता । गुरूद्वेगकृतोऽत्यन्तं नेयं न्याय्योपपद्यते" ।।
(અષ્ટપ્રરા -૨૬/-૬) કૃતિ ટીકાર્ય -
નનુ માવતો ..... ચાવ્યો"પદ્યતે II રૂતિ નિયતકાલીન ચારિત્રમોહનીયકર્મના વિપાકના ઉદયથી જ ભગવાનનું ઘરમાં અવસ્થાન થાય છે. એથી અભિગ્રહની વ્યાપ્યતા નથી, એમ જો પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે ન તારી વાત બરાબર નથી; કેમ કે સોપક્રમ એવા તેનું ભગવાનના ચારિત્રમોહનીયકર્મનું, માતાપિતાના ઉદ્વેગના વિરાસાદિ અવલંબનવાળા અભિગ્રહના ગ્રહણ વિના વિરતિપરિણામથી વિનાશ્યપણું છે, માટે ભગવાનનો અભિગ્રહ વ્યાયયુક્ત છે; તોપણ=ભગવાનનું સોપક્રમ કર્મ અભિગ્રહના ગ્રહણ વિતા નાશ પામે તેવું હતું તોપણ, પ્રવ્રજ્યાના વિરોધી એવું ઘરમાં અવસ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org