________________
૧૧૦
જિનમહત્ત્વદ્ધાત્રિશિકાશ્લોક-૧૭ ભાવાર્થ :
ભગવાને માતા-પિતાની ભક્તિ અર્થે જે અભિગ્રહ ગ્રહણ કર્યો તે ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી ગુણરૂપ છે, અને તે ઉચિત પ્રવૃત્તિરૂપ અભિગ્રહ ન્યાયપૂર્વકની પ્રવ્રજ્યાની પ્રાપ્તિનું કારણ બન્યું. તેથી માતા-પિતાની ભક્તિરૂપ ગુણ કરતાં ન્યાયપૂર્વકની પ્રવ્રજ્યાની પ્રાપ્તિરૂપ જે ગુણાંતર તેને અનુરૂપ વિપાકવાળું ભગવાનનું પુણ્ય હતું, જેને ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – શ્લોક :
गर्भादारभ्य सत्पुण्याद् भवेत्तस्योचिता क्रिया ।
तत्राप्यभिग्रहो न्याय्यः श्रूयते स्वामिनस्ततः ।।१७।। અન્વયા -
જલારખ્ય ગર્ભથી માંડીને સત્પન્થસત્પગ્યથી તયે તેમની-તીર્થકરની વિતા ક્રિય ઉચિત ક્રિયા મ7થાય છે; તતeતે કારણથી તત્રાપ ત્યાં પણ=ગર્ભમાં પણ સ્વામિન:સ્વામીનો મિહી=અભિગ્રહ વા=વ્યાયથી યુક્ત મૈયતેસંભળાય છે. [૧૭ના શ્લોકાર્ચ -
ગર્ભથી માંડીને સત્પયથી તેમની તીર્થકરની, ઉચિત ક્રિયા થાય છે; તે કારણથી ત્યાં પણ ગર્ભમાં પણ, સ્વામીનો અભિગ્રહ ન્યાયથી યુક્ત સંભળાય છે. II૧૭ના ટીકા :
गर्भादिति-गर्भादारभ्य, सत्पुण्यानुबन्धिपुण्यात् भवेत्, तस्य-तीर्थकृतः, उचिता क्रिया, “तीर्थकृत्त्वं सदौचित्यप्रवृत्त्या मोक्षसाधकम्” (अष्टकप्रकरण-२५/१) इति वचनात् उचितप्रवृत्तिद्वारा तीर्थकृत्त्वस्य मोक्षसाधकत्वात् । ततः तस्मात्, तत्रापि गर्भेऽपि, स्वामिनः श्रीवर्धमानस्य, अभिग्रहः प्रतिज्ञाविशेषः “जीवतो गृहवासेऽस्मिन् यावन्मे पितराविमौ । तावदेवाधिवत्स्यामि गृहानहमपीष्टतः" ।।१।। इत्येवमुक्तस्वरूपः, न्याय्योन्यायादनपेतः श्रूयते ।।१७।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org