________________
જિનમહત્ત્વદ્વાઝિશિકા/પ્રસ્તાવના (૧૧) બૌદ્ધ દર્શનકારો બુદ્ધના જ માંસનું બુદ્ધના આવા ચિત્તમાં સ્વાર્થપણું
ભક્ષણ કરનારા છે અને પરના અપાયને નહિ અપકારી એવા જોનારી દૃષ્ટિ છે, તેથી તે વાઘ આદિને પણ સામાયિક કરતાં મહાન નથી; ઉપકારી માનનાર જ્યારે ભગવાન સામાયિકના બુદ્ધ જેવું શ્રેષ્ઠ ચિત્ત પરિણામવાળા છે, માટે ભગવાનનું નથી, મહાન છે.
માટે મહાન નથી. આ રીતે અન્ય-અન્ય દર્શનકારોને માન્ય સ્વ-સ્વ ઉપાસ્ય દેવ કરતાં વિશિષ્ટ ગુણો દ્વારા ભગવાનની વિશેષતા બતાવીને ભગવાન મહાન છે' તે શ્લોક-૧ થી ૨૬ સુધી સ્થાપન કર્યા પછી ભગવાનના ત્રણ વિશિષ્ટ ગુણો દ્વારા ગ્રંથકારશ્રી ભગવાનની મહાનતા સ્થાપિત કરે છે. (૧) ભગવાન પરહિતકર્તા છે. (૨) ભગવાન પરાર્થરસિક છે. (૩) ભગવાન અમૂઢલક્ષ્યવાળા છે=જીવોની યોગ્યતા જાણી સમ્યગુ ઉપકાર કરનારા છે.
આવા પરંબ્રહ્મ સ્વરૂપ ભગવાનની પ્રાપ્તિનો ઉપાય ‘ર્ટ' શબ્દનું ધ્યાન છે, તે વાતનું દષ્ટાંતથી સમર્થન કર્યું કે જેમ સુવર્ણના રસના વેધથી તાંબું સુવર્ણભાવને પામે છે, તેમ અરિહંતના ધ્યાનથી આત્મા પરમાત્મભાવને પામે છે; અને સર્વ કથનના સારરૂપે કહ્યું કે --
"पूज्योऽयं स्मरणीयोऽयं सेवनीयोऽयमादरात् ।
अस्यैव शासने भक्ति: कार्या चेच्चेतनास्ति वः" ।। “આ અરિહંત જ પૂજ્ય છે, સ્મરણ કરવા યોગ્ય છે અને પરમ આદરથી સેવવા યોગ્ય છે; અને તત્ત્વના પરમાર્થને વિચારી શકે તેવી તમારી ચેતના હોય તો આ અરિહંતના જ શાસનમાં=અરિહંતે બતાવેલા શ્રુતમાર્ગમાં, ભક્તિ કરવી જોઈએ,” જેથી ‘ઇલિ ભમરીસંગથી ભમરીપદ પાવે, તિમ પ્રભુધ્યાનથી જિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org