________________
૧૦૬
જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/શ્લોક-૧૬
(૪) પુણ્યાનુબંધીપાપ :
“જેમ કોઈ મનુષ્ય અસુંદર ઘરથી ઇતર એવા સુંદર ઘરમાં જાય છે, તેની જેમ જ સુધર્મથી=અકુશળ અનુષ્ઠાનથી મિશ્ર નિનિંદાનાદિ કુશળ અનુષ્ઠાનરૂપ સુધર્મથી, મનુષ્ય એક ભવથી બીજા ભવમાં જાય છે અર્થાત્ એક અસુંદર ભવથી બીજા સુંદર ભવમાં જાય છે.” (અષ્ટક પ્રકરણ-૨૪ શ્લોક-૪)
અને અહીં=આ ચાર ભાંગામાં, આદ્યભંગવર્તી ભગવાનનું પુણ્ય અનુભૂત અવશિષ્ટ પણ ઉચિતક્રિયાપ્રગુણ જછે=ઉચિત ક્રિયાથી યુક્ત જ છે. એથી દાનને કારણે ભગવાનનું અકૃતાર્થપણું નથી, એ પ્રમાણે ભાવન કરવું. ।।૧૬।। ♦ ‘મનુષ્યાવે.’ અહીં ‘વિ’ થી દેવભવનું ગ્રહણ કરવું.
• 'માનુષત્વવિશુમાવાનુમવહેતુ’ અહીં ‘વિ’ થી દેવત્વનું ગ્રહણ કરવું. ‘લેવિનતપરમ્પરાળાર ં’ અહીં ‘વિ’ થી સુમનુષ્યગતિનું ગ્રહણ કરવું. + ‘નારવિમવપરમ્પરાારખું' અહીં ‘વિ’ થી તિર્યંચનું ગ્રહણ કરવું. ‘તિર્થવે:’ અહીં ‘વિ’ થી નરકનું ગ્રહણ કરવું.
‘તિર્યવત્ત્વાદ્યનુમમાવાનુમવનમત્તમ્’ અહીં ‘વિ’ થી નરકત્વનું ગ્રહણ કરવું. ‘નરવિહેતુ’ અહીં ‘વિ’ થી તિર્યંચનું ગ્રહણ કરવું.
‘વાિિતપરમ્પરાર્તિમત્ત’ અહીં ‘વિ' થી સુમનુષ્યગતિનું ગ્રહણ કરવું.
•‘અનુમૃતાશિષ્ટમર્યાવર્તાવાપ્રમુળમેતિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે ભગવાનનું અનુભૂત પુણ્ય તો ઉચિતક્રિયાપ્રગુણ હતું, પરંતુ અનુભૂત અવશિષ્ટ પણ પુણ્ય ઉચિતક્રિયાપ્રગુણ છે.
ભાવાર્થ :
પુણ્ય-પાપની ચતુર્થંગી :
પૂર્વમાં સ્થાપન કર્યું કે તીર્થંકરપણાનું કારણ એવું પુણ્ય દાનાદિની પ્રવૃત્તિથી જ વિપાકમાં આવે છે. તે પદાર્થને સ્પષ્ટ કરવા માટે પ્રથમ પુણ્ય-પાપની ચતુર્થંગી બતાવે છે --
(૧) પુણ્યાનુબંધીપુણ્ય :- તત્ત્વના રાગપૂર્વક સદનુષ્ઠાનના સેવનથી પુણ્યાનુબંધીપુણ્ય બંધાય છે. જેમ કોઈ પુરુષ સુંદર ઘરથી અધિક સુંદર ઘરમાં જાય છે, તેમ તત્ત્વના રાગથી યુક્ત સુંદર ધર્મના સેવનને કારણે બંધાયેલું પુણ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org