________________
જિનમહત્ત્વદ્વાબિંશિકા/બ્લોક-૧૨ આદિનું ધર્માદિજન્યપણું છે અને કૃતિત્વેના પત્રકૃતિપણાથી પણ નચત્વા= જન્યપણું હોવાથી=કૃતિનું જન્યપણું હોવાથી જગત્કર્તીપણામાં પ્રમાણતા નથી, એમ પૂર્વાર્ધ સાથે સંબંધ છે. રૂતિએ પ્રકારનો અત્રેપ વિસ્તર:=આ વિસ્તાર અન્યત્ર છે=બ્રહ્માંડાદિની વૃતિ દ્વારા ઈશ્વરને જગત્કર્તા સિદ્ધ કરવા તે ઉચિત નથી, તેને બતાવનાર આ વિસ્તાર અન્યત્ર છે. ૧૨ા. શ્લોકાર્ચ -
અહીં જગતના કર્તાપણામાં, પ્રમાણતા નથી; કેમ કે ધૃતિ આદિનું પણ ધર્માદિજન્યપણું છે, અને કૃતિપણાથી પણ કૃતિનું જન્યપણું હોવાથી જગત્કર્ટુપણામાં પ્રમાણતા નથી, એમ પૂર્વાર્ધ સાથે સંબંધ છે, એ પ્રકારનો આ વિસ્તાર અન્યત્ર છે. II૧૨ા.
અથવા
અહીં=જગતના કર્તાપણામાં ધૃતિ આદિથી પણ પ્રમાણતા નથી; કેમ કે ધૃતિ આદિનું પણ ધર્માદિજન્યપણું છે, અને કૃતિપણાથી પણ કૃતિનું જન્યપણું હોવાથી જગત્કર્ણપણામાં પ્રમાણતા નથી, એમ પૂર્વાર્ધ સાથે સંબંધ છે, એ પ્રકારનો વિસ્તાર અન્યત્ર છે. ll૧૨ાા
નોંધ :- શ્લોકનો ‘તિ' શબ્દ ધૃત્યાદિથી જગત્કર્તામાં પ્રમાણ નથી, તે કથનની સમાપ્તિમાં છે.
‘ધૃત્યારેરા' અહીં ‘દિ' થી સ્થિતિનું ગ્રહણ કરવું, અને 'પ' થી એ કહેવું છે કે સંસારી જીવોને પ્રાપ્ત થતાં ફળો તો ધર્માદિજન્ય છે, પરંતુ ધૃતિ આદિનું પણ ધર્માદિજન્યપણું છે.
» ‘ધર્માવિગત્વા' અહીં ‘વ’ થી સ્વભાવાદિનું ગ્રહણ કરવું. ટીકા -
धृत्यादेरिति-धृतिः पतनप्रतिबन्धकः संयोगः, आदिना स्थितिग्रहः, धर्मादिजन्यत्वात्, आदिना स्वभावादिग्रहः, नाऽत्र-जगत्कर्तृत्वे मानता प्रमाणता । उक्तश्रुतावक्षरप्रशासनपदयोः संग्रहाभिमतैकात्मतद्धर्मपरतया नानुपपत्तिः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org