________________
૮૬
દાનહાત્રિશિકા/બ્લોક-૨૬ અથવા વળી નહીં લેપાયેલા એ પ્રમાણે જાણવા.”
અહીં સૂત્રકૃતાંગના આ ભજતાસૂત્રમાં, આધાર્મિકતા=આધાર્મિક દોષવાળા આહારના, ફળમાં ભજતા જ વ્યક્ત કરાઈ; કેમ કે અન્યોન્ય પદના ગ્રહણ દ્વારા=સ્થાનાંગસૂત્રમાં ભજનાસૂત્રતા “ઝમ' એ પદ દ્વારા, અર્થાતરને=આધાકર્મિક જે ભોગવે છે તે લેપાય છે અને નથી ભોગવતો તે નથી લપાતો' એ રૂપ અર્થાન્તરને, કરવું અશક્ય છે.
પૂર્વમાં કહ્યું કે અન્યોન્ય પદગ્રહણ કરવા દ્વારા અર્થાન્તર કરી શકાશે નહીં, આમ છતાં પૂર્વપક્ષી કહે કે “અન્યોન્ય' પદને બંને સ્થાને ન જોડતાં એક સ્થાનમાં જોડીને અર્થાન્તર થઈ શકશે અર્થાત્ જે આધાર્મિક ભોગવે છે, તે પરસ્પર સ્વકર્મથી લેપાય છે, તે સ્થાનમાં અન્યોન્ય પદને જોડીને, અને જે નથી ભોગવતો તે નથી લપાતો, એ સ્થાનમાં અન્યોન્ય પદને નહીં જોડીને, અર્થાન્તર થઈ શકશે. તેથી બીજો હેતુ કહે છે –
સ્વરૂપથી અસાવધમાં ભજતા વ્યુત્પાદનનું ભજના બતાવવાનું, અનતિપ્રયોજનપણું છેઃખાસ પ્રયોજન નથી, એ પ્રમાણે સંક્ષેપ છે. ૨૬ ક‘સત્રવિત્તેિ’ અહીં ‘રિ’ થી પાણીનું ગ્રહણ કરવું.
‘વીનાટિ’ અહીં કારિ” થી જીવવાળા અન્ય પદાર્થો ગ્રહણ કરવા. ભાવાર્થ :
બાહ્ય શુદ્ધ અને અશુદ્ધ ભિક્ષાને જોઈને નિર્જરાને અને કર્મબંધને માનનાર પૂર્વપક્ષી કહે છે કે આધાકર્મિક એકાંતે દુષ્ટ છે, અને તેથી ભગવતીસૂત્રમાં અશુદ્ધ દાન આપનારને અલ્પ કર્મબંધ અને ઘણી નિર્જરા કહી છે, તે આધાર્મિકને આશ્રયીને નથી, પરંતુ ઉત્તરગુણઅશુદ્ધ દાનને આશ્રયીને છે; અને તેમાં તે યુક્તિ આપે છે કે જેનો શક્ય પરિત્યાગ હોય તેવા બીજાદિસંસક્ત અન્નાદિસ્થળોમાં પણ અમાસુક, અનેકણીય પદની પ્રવૃત્તિ શાસ્ત્રમાં દેખાય છે, તેથી તેને આશ્રયીને ભગવતીનું કથન જોડવું. તે આ રીતે –
જેમ આધાર્મિક આદિ અમાસુક અને અષણીય છે, તેમ જીવસંસક્ત અન્નાદિ પણ અપ્રાસુક અને અષણીય છે તોપણ આધાર્મિક પૂર્ણ અશુદ્ધ હોવાથી એકાંત દુષ્ટ છે અને જીવસંસક્ત અન્નાદિ દુષ્ટ હોય છતાં એકાંતે દુષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org