________________
ઇચ્છામિ
પડિક્કમિઉં પગામસિન્નાએ નિગામસિન્નાએ
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
શ્રમણસૂત્ર પહેલું શ્રમણસૂત્ર
પાઠ : ૨૩ : શય્યા
*
સંથારા ઉવટ્ટણાએ
*
(નિદ્રાદોષથી નિવર્તવાનો પાઠ)
સૂત્ર +
Jain Education International
(હું) ઇચ્છું છું. પ્રતિક્રમણ કરવાને વધારે સૂતાં રહેવાથી ઓઢવા-પાથરવાનાં ઘણાં
પાંચ ‘શ્રમણસૂત્ર મુખ્યત્વે પૂ. સાધુ-સાધ્વીજીઓને આલોચવાના છે. પરંતુ વ્રતધારી શ્રાવક-શ્રાવિકાઓને અને તેમાંયે ખાસ કરીને પૌષધ આદિ વ્રતમાં નિદ્રાદિ દોષ અને અતિચારોની શુદ્ધિ માટે આવશ્યકતા રહે છે. તેથી શ્રાવકોએ પણ શ્રમણસૂત્ર બોલવામાં કોઈ વિરોધ સમજવો નહિ. તેમજ શ્રદ્ધા, પ્રરૂપણા માટે તો જરૂરી છે જ. તેથી બોલવા ઉચિત લાગે છે.
+ કોઈ પણ વ્રતમાં નિદ્રા કરેલ હોય ત્યારે નિદ્રામાંથી નિવૃત્ત થયા પછી પહેલા શ્રમણસૂત્ર (શય્યા-સૂત્ર) નો અવશ્ય કાયોત્સર્ગ કરવાનો હોય છે. અને ‘ચાર લોગસ્સ' નો કાયોત્સર્ગ પણ ભાવ વિશુદ્ધિ માટે કરવામાં આવે છે.
૯૧
ઉપકરણ રાખી, ઘણું
સૂતાં રહેવાથી
સૂતાં, સૂતાં વગર પૂંજ્યે પડખાં ફેરવવાથી
For Private & Personal Use Only
www.jainelibrary.org