SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ |IIIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર 1001 મોટી કુડી સાખ - મોટી ખોટી સાક્ષી આપવા સંબંધી જૂઠ, ઈત્યાદિ મોટકું જુઠું બોલવાનાં પચ્ચકખાણ, જાવજીવાએ, દુવિહં, તિવિહેણં, ન કરેમિ, ન કારમિ, મણસા, વયસા, કાયસા; એવા બીજા સ્થૂલ મૃષાવાદ વેરમણ વ્રતના પંચ અઈયારા, જાણિયવા, ન સમાયરિયવા, તં જહા તે આલોઉ સહસાભખ્ખાણે - ઉતાવળમાં ધ્રાસકો પડે તેવું બોલવું. રહસાભખાણે કોઈની છાની વાત ઉઘાડી કરવી. સદાર મતભેએx પોતાની સ્ત્રીનાં મર્મ ઉઘાડાં કરવાં. મોસોવસે ખોટો ઉપદેશ, ખોટી સલાહ આપવી. કુડલેહકરણે - ખોટા લેખ દસ્તાવેજ, બીલ, ચોપડા વગેરે લખ્યા હોય, એહવા બીજા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિધ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં. પાઠ : ૮ : ત્રીજું અણુવ્રત (સ્થૂલ અદત્ત-ત્યાગ વ્રત) મોટી ચોરી કરવાનો ત્યાગ ત્રીજું અણુવ્રત - ત્રીજું નાનું વ્રત ઘેલાઓ અદિન્નાદાણાઓ - મોટી ચોરી કરવાથી વેરમણે - નિવર્તુ છું. ખાતરખણી - ખાતર પાડી, ૪ શ્રાવિકાઓએ “સભર્તાર-મંતભેએ” પાઠ બોલવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy