________________
થત જ્ઞાન સૂત્રધાર
સુણાવ નિવાસી હાલ અમદાવાદ શ્રેષ્ઠીવર્ય સુશ્રાવક ધર્મપ્રેમી શ્રી નવનીતભાઈ સી. પટેલ
જિનેશ્વર ભગવંતોના કેવળ જ્ઞાનનું નવનીત એટલે ૩૨ આગમ . આવા આગમરૂપી નવનીતના અજોડ ઉપાસક સાધક એટલે
શ્રી નવનીતભાઈ સી. પટેલ.
સર્વ પ્રકારના દુઃખો થી મુક્ત થવાનો ઉપાય એક માત્ર આત્મજ્ઞાન છે. આવી જેની હૃદયની શ્રદ્ધા છે એવા શ્રી નવનીતભાઈ શાસનની બેનમુન સેવા કરી રહ્યા છે. નવનીતભાઈ શિબિરો, પુસ્તક પ્રકાશન, ઉપાશ્રય નિર્માણ વગેરે ઘણા કાર્યોમાં સહયોગી બનેલા છે. અનેક ધાર્મિક સંસ્થાઓના તેઓશ્રી ટ્રસ્ટી, માનદ્ સલાહકાર છે. જિનેશ્વર ભગવંતનું સમ્યક્ જ્ઞાન ઘેર ઘેર પહોંચતું થાય, સર્વ જીવો શાસન રસિક બને, ભવ્ય જીવ, ભગવંતે બતાવેલ પરભાવથી પાછા હટી સ્વભાવમાં સ્થિર થવા રૂપ પ્રતિક્રમણ કરે એવી ખેવના ધરાવતા
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org