________________
-
-
-
-
TITUTTITHI
શ્રીવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રબાTilllllll| નમોઘુર્ણ સમણસ્સ ભગવઓ મહાવીરસ્ય
શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (પ્રતિક્રમણ કરવાના સમયે બિરાજમાન પૂજનીય સાધુસાધ્વીજીઓને અથવા તેઓ બિરાજમાન ન હોય તો પૂર્વ અને ઉત્તર દિશા (ઇશાનકોણ) તરફ મુખ કરીને શ્રી સીમંધરસ્વામીને ગુરુવંદન સૂત્ર (
તિષ્કૃત્તોનો) પાઠથી ત્રણ વખત વંદના કરીને પ્રતિક્રમણના પ્રથમ આવશ્યકની આજ્ઞા માંગવી. પ્રથમ મારો અને તમારો આત્મા અનાદિકાળથી મમત્વ ભાવમાં પરિણમ્યો છે તેને સમભાવમાં પરિણાવવા માટે સાવદ્યયોગનું નિવર્તન કરવું. સમભાવનો લાભ લેવો તેનું નામ સામાયિક.)
નમસ્કાર મંત્ર અને તિબ્બત્તોનો પાઠ બોલવો. પછી સ્વામીનાથ ! પાપનું આલોયણ, પ્રતિક્રમણની આજ્ઞા (એમ બોલીને)
પાઠ : ૧ : આજ્ઞાસૂત્ર
ભિંતે
ઈચ્છામિ - ઇચ્છું છું.
- વાક્યના અલંકારાર્થે વપરાય છે.
હે ભગવન્ ! તુભેહિ
આપની અમ્પણુણાએ - આજ્ઞા સમાણે - મધ્યેથી અર્થાત આજ્ઞા લઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org