________________
TITIII III શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આપIIIIIII
હજારને કરવું, કરાવવું અને અનુમોદનરૂપ ત્રણ કરણથી ગુણવાથી દ000*૩=૧૮000- અઢાર હજાર શીલના ભેદ થાય છે.
પ્ર.૨
પ્રતિક્રમણનો સમુચ્ચય પાઠ: પ્ર.૧ મિથ્યાત્વનું પ્રતિક્રમણ કયા પાઠથી થાય છે? જ.૧ મુખ્યત્વે “દર્શન સમ્યકત્વ'ના પાઠથી અને અઢાર પાપસ્થાનના
મિથ્યાદર્શનશલ્ય વગેરે પાઠથી થાય છે.
અવ્રતનું પ્રતિક્રમણ શેનાથી થાય છે? જ. ૨ ઈચ્છામિ ઠામિના “પંચણહમણુવયાણ' થી પાંચ અણુવ્રતોનું
તથા અઢાર પાપસ્થાનના હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહના પાઠથી થાય છે. તથા વ્રતોના પ્રતિજ્ઞા પાઠથી પણ
અવ્રતનું પ્રતિક્રમણ થાય છે. પ્ર.૩ પ્રમાદ અને અશુભયોગનું પ્રતિક્રમણ કયા પાઠોથી થાય છે? જ.૩ મુખ્યત્વે ““ઇચ્છામિ ઠામિના'', તિયું ગુત્તીર્ણ વગેરે પાઠથી,
ગુણવ્રતો, શિક્ષાવ્રતોના પાઠથી, અઢાર પાપના કલહ વગેરે
પાઠથી થાય છે. પ્ર.૪ કષાયનું પ્રતિક્રમણ ક્યા પાઠોથી થાય છે? જ.૪ મુખ્યત્વે “ઈચ્છામિ ઠામિ'ના ચહિં કસાયણ” ના પાઠથી,
અઢારપાપનાક્રોધ, માન, માયા, લોભ વગેરે પાઠોથી થાયછે. આગામી (ભવિષ્ય) કાળના પ્રત્યાખ્યાનનું પ્રતિક્રમણ કેવી રીતે
થાય છે ? જ.૫ જો આગામી (ભવિષ્ય) કાળના પ્રત્યાખ્યાન શ્રદ્ધા, વિનય તથા શુદ્ધભાવે ઘારણ ન કર્યા હોય તો તેનું પ્રતિક્રમણ થાય છે.
સમાપ્ત
પ્ર.૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org