________________
પ્ર. ૯.
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર પ્ર. ૭. સચિત્ત પિહણયા (સચિત્ત પિધાન) અતિચાર શું છે? જ. ૭. સાધુને નહીં આપવાના ઇરાદાથી અચેર અનાજ આદિને સચેત
ફળ વગેરેથી ઢાંકવું તે “સચેત પિધાન” અતિચાર છે. પ્ર. ૮. કાલાઈક્રમે (કાળાતિક્રમ) કોને કહે છે? ૮. ઉચિત (યોગ્ય) ભિક્ષાકાળનું અતિક્રમણ (ઉલ્લંઘન) કરવું
કાળાતિક્રમ અતિચાર છે. જમતી વેળા બારણાં બંધ રાખવા, પોતે ઘરની બહાર હોવું, રાત્રે દાનની ભાવના ભાવવી વગેરે કાળાતિક્રમ અતિચાર છે.
પરોવપએસે (પરવ્યપદેશ) કોને કહે છે? જ. ૯, આહારાદિ પોતાના હોવા છતાં પણ ન આપવાના ઇરાદાથી તેને
બીજાને કહેવું પરવ્યપદેશ અતિચાર છે. તથા આપ સૂઝતા હોવા છતાં પણ દાસ, નોકર વગેરે થકી દાન અપાવવું તે પણ
આ અતિચારમાં આવે છે. પ્ર. ૧૦. મચ્છરિયાએ (મત્સરિતા)નો અર્થ શું છે? જ. ૧૦. અમુક વ્યક્તિએ દાન આપ્યું હોય તો શું હું તેનાથી કંજૂસ કે હીન
છું? આ રીતે ઈર્ષાભાવે દાન દેવાની પ્રવૃત્તિ કરવી, વિશિષ્ટ
દાની કહેવડાવવા દાન આપવું વગેરે “મત્સરિતા” અતિચાર છે. પ્ર. ૧૧. આ વ્રત કેવી રીતે આચરવામાં આવે છે? જ. ૧૧. દિવસે એક વાર, બે વાર ભોજન કરતી વખતે નિર્દોષ દાન
આપવાની દ્રષ્ટિએ ““હું પાંચ નમસ્કારમંત્ર ગણીને થોડો સમય
સાધુ, મુનિરાજની પધારવાની ભાવના ભાવીશ' વગેરે. પ્ર. ૧૨. આ વ્રતને ધારણ કરનારે મુખ્યત્વે કઈ કઈ બાબતોનું ધ્યાન
રાખવું જોઈએ? જ. ૧૨. (૧) રસોઈ બનાવનાર અને જમના સચિત્ત વસ્તુઓ દૂર કા#tali#SINHBIHHtatemeAmalakistaRIBRAHITIHIREatIt(૨૨૪) Itsa#BHI BIGtaiBI fIBHAItalitaRIHitial Effક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org