________________
જ.
.
'શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રકાIIllu મર્યાદિત ભૂમિની બહાર પાંચ આશ્રવનો ત્યાગ એ દસમું
વ્રત છે. પ્ર. ૪. શું સામાયિકમાં ચૌદ નિયમ ધારી શકાય છે? જ. ૪. સામાયિકમાં સાવદ્ય ભાષા ટાળીને ચૌદ નિયમોની ધારણા કરી
શકાય છે. જેમ કે અમુક દ્રવ્ય ઉપરાંતનો ત્યાગ વગેરે. પ્ર. ૫. શું ફક્ત દસમું વ્રત ધારી શકાય છે? જ. ૫.
ફક્ત દસમું વ્રત ધારણ તો કરી શકાય છે પરંતુ અન્ય વ્રત નહીં હોવાથી તેનું સંક્ષિપ્તીકરણ નહીં થઈને ફક્ત એક દિવસની
મર્યાદા થશે. પ્ર. ૬. આણવણખૂઓગે (આનયનપ્રયોગ) કોને કહે છે?
મર્યાદા કરેલા ક્ષેત્રની બહાર પોતે ન જઈ શકવાને લીધે બીજાને
તમે આ વસ્તુ લેતા આવજો” – આ રીતે સંદેશ (સમાચાર) આદિ આપીને વસ્તુ મંગાવવી ““આનયનપ્રયોગ''
અતિચાર છે. પ્ર. ૭. પેસવણખૂઓગે (પ્રખ્યપ્રયોગ) અતિચાર શું છે? જ. ૭. મર્યાદિત ક્ષેત્રની બહાર જાતે જવાથી મર્યાદાનું ઉલ્લંઘન થશે.
આ ભયથી નોકરચાકર આદિ આજ્ઞાકારી માણસને મોકલીને
કામ કરાવવું ““પ્રેગ્યપ્રયોગ” અતિચાર છે. પ્ર. ૮. સદાણુવાએ (શબ્દાનુપાત) કોને કહે છે?
પોતાના ઘરની વાડ કે ચાર દિવાલની અંદર નિયમિત ક્ષેત્રથી બહારનું કાર્ય થવાથી વતીના વ્રતભંગના ભયથી સ્વયં બહાર ન જઈને આસપાસના લોકોને છીંક, ખાંસી વગેરે દ્વારા જાણ
કરાવવી “શબ્દાનુપાત” અતિચાર છે. પ્ર. ૯. રૂવાણુવાએ (રૂપાનુપાત) અતિચાર શું છે? જ. ૯. નિયમિત ક્ષેત્રની બહાર પ્રયોજનથી બીજાને પોતાની પાસે
બોલાવવાને માટે પોતાનું કે પદાર્થ, વસ્તુનું રૂપ બતાવવું તે amlatdafifthltimaturingin=1Tamartugram Hila (૨૧૮ H HHHHHHHHAHIBH!#RELHIBtFAHIBE:HtHERELIEF
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org