________________
1111111
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
'
જ.૧૯ ઢૂંસા, લાત, ચાબુક, આરી વગેરેથી મર્મસ્થાન આદિ પર એવો પ્રહાર કરવો, તાડન કરવું, મારવું, જેથી ચામડી ઉખડી જાય, લોહી વહેવા માંડે તથા નિશાન રહી જાય તે ‘વહે’’ અતિચાર છે.
"
પ્ર.૨૦
છવિચ્છેદ’' અતિચાર ક્યારે લાગે છે ?
જ.૨૦ રોગાદિ કારણો ન હોવા છતાં અંગ-ભંગ (અવયવ છેદન) કરવા ચામડીને છેદવી, ડામ વગેરે આપવાં, અવયવો આદિ કાપવાથી ‘છવિચ્છેદ'' અતિચાર લાગે છે.
પ્ર.૨૧ અતિભાર કોને કહે છે ?
જ.૨૧ જે પશુ જેટલા સમય સુધી જેટલો ભાર ઉઠાવી શકતો હોય, તેનાથી પણ વધુ સમય સુધી તેના પર વધુ ભાર (બોજ) લાદવો, કે જે મનુષ્ય જેટલા સમય સુધી જેટલું કાર્ય કરી શકતો હોય, તેની પાસે તેટલા સમયમાં તેનાથી વધુ કામ કરાવવું એ અતિભાર અતિચાર છે.
પ્ર.૨૨ ‘ભત્તપાણ વોછેએ'' અતિચાર ક્યારે લાગે છે ? જ.૨૨ ભોજન-પાણીના સમયે ભોજન-પાણી નહીં કરવા દેવાથી, ભત્તપાણ વોએએ'' અતિચાર
તથા અંતરાય પાડવાથી
લાગે છે.
પ્ર.૧
જ.૧
પ્ર.ર
૨. સત્ય અણુવ્રતનો પાઠ
ઇત્યાદિ શબ્દથી કયું જુઠ સમજવું જોઇએ ?
ખોટો આરોપ લગાવવો, વિશ્વાસઘાત કરવો, ભગવાનના ખોટાં શપથ ખાવા, ખોટો ઉપદેશ આપવો, રાજકીય સાહિત્યિક મોટું જુઠ બોલવું વગેરે.
જો કોઇનાથી રાજકીય જુઠ ન છૂટે તો શું તે વ્રત ગ્રહણ કરી શકતો
Jain Education International
૨૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org