________________
પ્ર.૧ જ.૧
પ્ર.૨
'શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર સાIIIIIIIIIIIII ઉપરોક્ત વિધિ બે વાર ઈચ્છામિ ખમાસમણોનો પાઠ બોલવાથી જ થાય છે.
ચત્તારિ મંગલનો પાઠ મંગલ કોને કહેવાય છે? જેનાથી હિતપ્રાપ્તિ થાય, જે આત્માને સંસારથી અલગ કરતું હોય, જેનાથી આત્મા શોભાયમાન બને, જેનાથી આનંદ તથા ખુશી પ્રાપ્ત થતાં હોય તથા જેના દ્વારા આત્મા પૂજ્ય બનતો હોય તે મંગળ છે. ઉત્તમ કોને કહેવાય છે? ઉત્તમનો અર્થ છે – ઉચ્ચ થવું, વિશેષ ઉચ્ચ થવું, સૌનાથી વધુ ઉચ્ચ થવું. જે ઊંચે ઉડ્યા, પછી ફરી પતન તરફ ન જાય અને પોતાના સ્નેહીને પણ પતન તરફ ન લઇ જાય તે જ ખરેખર ઉત્તમ હોય છે. અનંતકાળથી ભટકતા ભવ્ય આત્માઓને ઉત્થાનના માર્ગે લઈ જનારો અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ જ ઉત્તમ ધર્મ છે. કેવલી પ્રરૂપિત ધર્મ કહેવા પાછળનો આશય - હેતુ શું છે? કેવળજ્ઞાની સર્વજ્ઞો દ્વારા કહેવાયેલો ધર્મ કેવલી પ્રરૂપિત ધર્મ છે. જે કેવળજ્ઞાની નથી તે અનામ - અપ્રાપ્ત - અસત્ય છે અને અપ્રાપ્તનું કથન પ્રામાણિક માનવામાં આવતું નથી.
જ. ૨
પ્ર.૩ જ.૩
- પ્ર.૧
જ.૧
૧. અહિંસા અણુવ્રતનો પાઠ પ્રાણાતિપાત કોને કહેવાય છે? પ્રમાદપૂર્વક સૂક્ષ્મ અને બાદર, ત્રસ અને સ્થાવરરૂપ સમસ્ત જીવોના દસ પ્રાણ (પાંચ ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસોચ્છવાસ અને આયો માંથી કોઇ પણ પ્રાણનો નાશ કરવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org