________________
પ્ર. ૩ જ.૩
પ્ર.૪
જ. ૪
તીર્થ
પ્ર.૫ જ. ૫
II
'શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર સમ્યકજ્ઞાન થાય તેને આગમ (સિદ્ધાંત) કહે છે. આગમના કેટલા પ્રકાર બતાવવામાં આવ્યાં છે ? આગમના ત્રણ પ્રકાર કહ્યાં છે - ૧. સૂત્રાગમ (સૂત્રરૂપ આગમ). ૨. અર્થાગમ (અર્થરૂપ આગમ). ૩. તદુભયાગમ (સૂત્ર અને અર્થરૂપ આગમ). સૂત્રાગમ કોને કહેવાય છે? તીર્થકરોના મુખેથી સાંભળેલ વાણીને ગણધર વગેરેએ જે આચારાંગ આદિ આગમોમાં ગૂંથીને તેની રચના કરી છે, તે સૂત્રરૂપ આગમોને સૂત્રાગમ કહેવામાં આવે છે. અર્થાગમ કોને કહેવાય છે? તીર્થકરોએ પોતાના શ્રી મુખે જે ભાવ પ્રગટ કર્યા છે, તે અર્થરૂપ આગમોને અર્થાગમ કહેવામાં આવે છે. સૂત્રોના અનુવાદ – ભાષાંતરને પણ અર્થાગમ કહેવામાં આવે છે. તદુભયાગમનો અર્થ શું છે? સૂત્ર અને અર્થરૂપ આગમને તદુભયાગમ કહેવાય છે. વાઈદ્ધ (વ્યાવિદ્ધ) ભણવું કોને કહેવાય છે? દોરી તોડીને મોતીઓને વિખેરવા સમાન સૂત્રના અક્ષર; માત્રા, વ્યંજન, અનુસ્વાર, પદ, આલાપક આદિને આધાપાછા કરીને વાંચવું – ભણવું વાઈદ્ધ – વ્યાવિદ્ધ અતિચાર છે. આવી રીતે ભણવાથી શાસ્ત્રની સુંદરતા જળવાતી નથી તથા અર્થનું જ્ઞાન પણ સારી રીતે પ્રાપ્ત થતું નથી. વસ્ત્રામેલિય - વ્યત્યાગ્રંડિત અતિચાર શું છે? સૂત્રોમાં ભિન્ન-ભિન્ન જગ્યાએ આવેલા સમાનાર્થી પદોને ધ્યાન વિના એક સાથે વાંચવા તે વચ્ચેામેલિય અતિચાર છે. શાસ્ત્રના ભિન્ન-ભિન્ન પદોને એક સાથે વાંચવાથી અર્થ બગડી જાય છે.
પ્ર. જ.
પ્ર.૭
જ.૭
પ્ર.૮
જ.૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org