________________
||UTTTTTTTTTS શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર બાઇSTITUTI
નિયમિત અભ્યાસ કરાવવારૂપ ક્રિયાઓનું શિક્ષણ આપનાર
વ્રતોને શિક્ષાવ્રત કહેવાય છે. પ્ર.૧૧ કયા વ્રતોને શિક્ષાવ્રત કહેવામાં આવે છે? જ.૧૧ (૧) સામાયિક વ્રત. (૨) દેશાવગાસિક વ્રત. (૩) પૌષધવ્રત
અને (૪) અતિથિ સંવિભાગ વ્રત આ ચાર - શિક્ષાવ્રત છે. પ્ર. ૧૨ અકલ્પનીય તથા અકરણીયમાં શો ફેર છે? જ. ૧૨ સાવદ્ય - નિંદનીય ભાષા બોલવી, વગેરે પ્રવૃત્તિઓ
““અકલ્પનીય'' છે. તથા અયોગ્ય પાપકારી આચરણ કરવું
અકરણીય'' છે. આ રીતે અકલ્પનીયમાં અકરણીયનો સમાવેશ થઈ શકે છે. પરંતુ અકલ્પનીયનો અકરણીયમાં
સમાવેશ થતો નથી. પ્ર.૧૩ ખંડિત અને વિરાધિતમાં શો ફરક છે? જ. ૧૩ વ્રતનો એકાંશે ભંગ ખંડિત અને સવશે (સંપૂર્ણ) ભંગવિરાધિત
કહેવાય છે. પ્ર.૧૪ “મિચ્છામિ દુક્કડમ્'નો અર્થ શું છે? જ.૧૪ દ્રવ્ય અને ભાવથી નમ્ર બનીને ચારિત્રની મર્યાદામાં સ્થિર થઇને
કરેલા પાપોને ઉપશમભાવે દૂર કરું છું. આ રીતે મારા પાપો નિષ્ફળ થાવ.
જ્ઞાનાતિચાર સૂત્ર
(આગામે તિવિહેનો પાઠ) પ્ર.૧
આગામે તિવિહે પાઠનું બીજું નામ શું છે?
“જ્ઞાનના અતિચારોનો પાઠ.” પ્ર.૨ આગમ કોને કહેવાય છે? જ.૨ જેનાથી છ દ્રવ્ય, જીવાદિ નવ તત્ત્વો તથા હેય - શેય-ઉપાદેયનું
જ.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org