________________
સTIIIIII
(૭)
હાલ્ય 1
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર હાસ્ય - હાંસી, મશ્કરી યા કટાક્ષવચન બોલવા. (૮) અશુદ્ધ - સૂત્ર ગડબડથી, ઉતાવળથી અશુદ્ધ બોલવા.
નિરપેક્ષ - ઉપયોગશૂન્ય થઈને બોલવું. (૧૦) મુખ્ખણ - સ્પષ્ટ ઉચ્ચાર વિના ગુણગુણ બોલવું.
કાયાના બાર દોષ :कुआसणं चलासणं चलदिट्ठी, सावज्जकिरिया लंबणाकुंचणपसारण । आलस मोडण मल विमासण, निद्धा वेयाव्वचति बारस काय दोसा ।।
કઆસન -પગ પર પગ ચડાવી બેસે; જેથી ગુરુજનોનો અવિનય થાય, તથા અભિમાન પ્રગટ થાય. ચલાસન - અસ્થિર આસન. વારંવાર આસન બદલવું.
ચલવૃષ્ટિ - દ્રષ્ટિને સ્થિર ન રાખે; આમ તેમ જોતું રહેવું. (૪) સાવદ્ય ક્રિયા- પાપકારી ક્રિયા કરવી, સાંસારિક કાર્ય માટે સંકેત
કરવો. અથવા ઘરની દેખરેખ રાખવી. આલંબન - કારણ વિના દીવાલ આદિનો ટેકો લેવો.
આકુંચન પ્રસારણ - કારણ વિના હાથ પગને સંકોચે પ્રસારે. (૭) આલસ્ય - અંગને મરોડે; પ્રમાદમાં સમય વીતાવે. (૮) મોડન - હાથ-પગના ટચાકા, ફોડે યા ફોડાવે.
મલ - શરીર ઉપરનો મેલ ઉતારવો. વિમાસણ - ગાલે, કપાળે, લમણે હાથ રાખીને યા ઢીંચણોમાં માથું નાખીને ચિંતા-શોકમગ્ન આસને બેસવું. અથવા વગર
પૂજ્ય ખંજોળવું યા હાલવું – ચાલવું. (૧૧) નિદ્રા - નીંદર કરવી, ઊંઘવું યા ઝોકા ખાવા. (૧૨) વૈયાવૃત્ય - કારણ વિના અન્ય પાસે સેવા કરાવવી. આ રીતે ઉપરોક્ત ૩૨ દોષ ટાળીને વિધિ સહિત શુદ્ધ સામાયિકવ્રતની આરાધના કરવાથી અમૂલ્ય લાભ પ્રાપ્ત થાય છે.
સામાયિક સૂત્ર – પ્રશ્નોત્તર સમાપ્ત
(૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org