________________
'શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર સાIIIIIIIIIII. ઉત્તર :- જો સમય નક્કી કરેલ ન હોય. તો ઇચ્છા થાય ત્યારે સામાયિક પારી લેવામાં આવે. શાસ્ત્રમાં પણ જ્યાં સમયનું માપ બતાવેલ છે. ત્યાં એક લવ પછી “૭૭ લવનું એક મુહૂર્ત અર્થાત્ બે ઘડી બતાવેલ છે, શ્રાવકના ચાર વિસામામાં પણ બીજા વિસામોમાં બતાવેલ છે કે- જેમ કોઈ ભારવાહક મજૂર ખંભા પરના ભારને ઓટલે કે ચોતરે મૂકીને વડીનીતલઘુનીતનું નિવારણ કરવા જાય છે. ત્યારે તેને વિસામો મળે છે. ઉપરોક્ત કારણોથી સામાયિકનો સમય ઓછામાં ઓછો બે ઘડીનો યોગ્ય લાગે છે.
પ્રશ્ન ૧ :- બે ઘડીમાં એક ઘડી ઉમેરી ત્રણ ઘડીની સામાયિક કરી શકાય ?
ઉત્તર :- બે ઘડીની સામાયિક લીધેલ હોય અને ત્યાર પછી વધુ સ્થિરતા હોય, તો બે ઘડીમાં બે ઘડી ઉમેરી ૪ ઘડીની સામાયિક કરી શકાય. પણ બે ઘડીમાં એક ઘડી ઉમેરી ૩ ઘડીની સામાયિક કરવી વ્યાવહારિક દૃષ્ટિથી પણ યોગ્ય લાગતી નથી.
પ્રશ્ન ૨ :- શ્રાવક ત્રણ કરણ અને ત્રણ યોગથી (૩ * ૩ =) કોટિએ સામાયિક ગ્રહણ કરી શકે?
ઉત્તર:- જીવનપર્યતની સામાયિક ત્રણ કરણ ત્રણ યોગથી (૩ ૪ ૩ =)૯ કોટિએ થાય છે. તે સર્વ સંયમ છે. શ્રાવકની જાગૃતિ વિશેષ હોય, તો ૯ કોટિએ પણ સામાયિક કરી શકે છે.
પ્રશ્ન ૩૬- “કરેમિ ભંતે'નો પાઠ ક્યા સૂરમાં છે? ઉત્તર :- બત્રીશમાં “આવશ્યકસૂત્ર'માં છે.
(૭) નમોલ્યુર્ણ - પ્રણિપાત-સૂત્ર પ્રશ્ન ૬૪:- આ પાઠના ક્યા કયા નામ છે?
ઉત્તર:- ૧. નમોત્થણે –આ નામ અનુયોગદ્વારસૂત્રના ઉલ્લેખાનુસાર પહેલા શબ્દને ગ્રહણ કરી બનાવેલ છે.
૨. શક્રસ્તવ-પહેલા દેવલોકના અધિપતિ “શક્ર' નામના ઈન્દ્ર આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org