SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ IIIIIIIIII શ્રાવકે સામાયિક પ્રતિક્રમણ સૂત્ર પIIIIIIIIIIIII ધમ્મકહા ધર્મકથા કરવી. ધમ્મક્સ { ઝાણસ્સ - ધર્મધ્યાનની, ચત્તારિ અણુપેહલાઓ - ચાર અનુપ્રેક્ષાઓ, (વિચારણા) પન્નત્તાઓ - પ્રરૂપી તે જહા તે આ પ્રમાણે, એગચ્ચારુષ્પહા - એકલાપણાનો વિચાર ચિંતવવો. (કે-આ જીવ એકલો આવ્યો છે; અને એકલો જ જશે.) અણિચ્ચાણખેડા અનિત્યપણાનો વિચાર ચિંતવવો (કે-સંસાર અનિત્ય છે. વગેરે) અસરણાણુપેહા અશરણપણાનો વિચાર ચિંતવવો. (ક-સંસારમાં કોઈ કોઈને ત્રાણ શરણભૂત નથી. વગેરે) સંસારાણુપેહા સંસાર વિષે વિચાર ચિતંવવો. (ક-સંસાર કેવો વિચિત્ર છે. વગેરે) આ ધર્મધ્યાનનો સૂત્ર પાઠ કહ્યો હવે તેના અર્થ કહે છે. ધર્મધ્યાનના પહેલા ચાર ભેદ (૧) આણાવિજએ (૨) અવાયવિજએ (૩) વિવાગવિજએ (૪) સંઠાણવિજએ પહેલો ભેદ - આણાવિજએ : આણાવિજએ કહેતાં વીતરાગદેવની આજ્ઞાનો વિચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy