________________
TTTTTTTTTTEશ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રાપાTTTTTTTTTTTT (બહેનો માટે પરપુરુષ પિતા-ભાઈ સમાન એમ બોલવું) વૃદ્ધધર્મી “પ્રિયધર્મી', દેવતાના ડગાવ્યા ડગે નહિ એવા છે, ધર્મનો રંગ હાડહાડનીમિંજ્જાએ લાગ્યો છે. એવા શ્રાવક શ્રાવિકાજી સંવર, પૌષધ, પ્રતિક્રમણમાં બિરાજતા હશે, તેમનો આજના દિવસ સંબંધી અવિનય, અભક્તિ આશાતના, અપરાધ કર્યો હોય તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી ભુજો ભુજો કરી ખમાવું છું.
સાધુ-સાધ્વીજીઓને વાંદુ છું. શ્રાવક-શ્રાવિકાઓને ખમાવું છું. સમકિતવૃષ્ટિ જીવોને ખમાવું છું. ઉપકારી ભાઈ-બહેનોને ખાવું છું તથા ચોરાશી લાખ જીવાયોનિના જીવોને ખમાવું છું.
ચોરાશી લાખ જીવાયોનિ - સૂત્ર સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈન્દ્રિય, બે લાખ તેઈન્દ્રિય, બે લાખ ચૌરેન્દ્રિય, ચાર લાખ નારકી, ચાર લાખ દેવતા, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્યની જાતિ (કુલ ૮૪ લાખ જીવાયોનિ)
આ ચોરાશી લાખ જીવાયોનિના જીવોને મારા જીવે, તમારા જીવે હાલતાં-ચાલતાં, ઊઠતાં-બેસતાં, જાણતાં-અજાણતાં, હણ્યા હોય; હણાવ્યા હોય, છેદ્યા હોય, ભેદ્યા હોય, પરિતાપનાકિલામના ઉપજાવી હોય, તો અરિહંત, અનંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડ.
3
:
:::
:
,
.
.
.'
': : : :
:
:
:
: : ::: ::::.'
‘
...::*---
. : ", *.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org