________________
IIIIIIIIIIIIIII. શ્રાવક સામાયિક પ્રતિક્રમણ, સૂત્ર આપITUTI!
(૫) “જીવિયાઓ વવરોવિયા'... સાથે બોલવું. (૬) “તસ્સ’ – બોલીને જરા અટકીને “
મિચ્છા મિ દુક્કડ' બોલવું. મિચ્છા મિ દુક્કડ' માં બે નહિ પણ ત્રણ પદો છે, દુક્કડ માં “ક” (જોડાક્ષર) છે.
પડિક્કમિઉં-પડિકમિઉં વતયા-વત્તિયા એકેન્દ્રિયા-એચિંદિયા લેસયા-લેસિયા પંચેન્દ્રિયા-પંચિંદિયા સઘાયા-સંઘાઈયા અભયા-અભિહયા ઉદુનિયા ઉવિયા પાઠ : ચોથો : તસ્સ ઉત્તરી-સૂત્ર
(૧) “ઉત્તરીમાં (ત્ત), “પાયચ્છિત્ત' માં (ચ્છિ), વિસલ્લી” માં (ધી) “કમ્માણ” માં (મ્મા) અને નિષ્પાયઢાએ (થ્થા) અને (ઠા) આ બધાં જોડાક્ષરો છે. તેનાં શુદ્ધ ઉચ્ચાર માટે, તે તે અક્ષરોની પહેલાંના અક્ષર ઉપર ભાર મૂકવો.
તસ્સ ઉત્તરી કરણેણં” વગેરે પદોમાં “કરેણું ન બોલવું. (૨) “અન્નત્થ' માં “” જોડાક્ષર છે – અનત્ય નથી.
(૩) “ભમલીએ પદમાં “મ” એક છે. પણ જોડાક્ષર નથી. એટલા માટે “ભમ્મલીએ” બોલવું નહિ.
(૪) “સુહુમેહિં' પદનો બીજો અક્ષર “હું” છે, પણ “હ” નથી. અને ચોથો-છેલ્લો અક્ષર “હિ” છે. “સુહમેહિ અશુદ્ધ છે. “સુહુમહિ' શુદ્ધ છે.
(પ) “અંગ સંચાલેહિ” વગેરે ત્રણ પદોમાં હિ' ઉપર (હિ) મીંડું છે. તેનો ઉચ્ચાર બરાબર કરવો.
EEEEEEEEEEEEEE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org