________________
IIIIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર willllllllll
પાઠ : બીજો : ગુરુવંદન - સૂત્ર આયાણ-આયોહિણે દેવીય-દેવયં પયાણ-પાહિણે ચેવયં-ચેઈયું કલ્યાણ-કલ્લાણ પશ્વાસામિ-પક્વાસામિ
(૧) “મFએણ' શબ્દમાં ત્રણ એકાક્ષર અને એક જોડાક્ષર મળીને ચાર અક્ષર છે, તે ચારે ય અક્ષર સ્પષ્ટ બોલાવા જોઈએ. કેટલાક આ પદને “મથેણ વંદામિ આ પ્રમાણે કરાતો ત્રણ અક્ષરવાળો ઉચ્ચાર બરાબર નથી.
વળી જ્યારે મયૂએણ વંદામિ' પદો બોલાય ત્યારે મસ્તક નમવું જ જોઈએ. કેમ કે “મસ્તક વડે વંદન કરું છું' – એમ કહેવામાં આવે છે. પાઠ : ત્રીજો : આલોચના-ઈર્યાપથિક-સૂત્ર
(૧) “પાણક્કમો વગેરે ત્રણ પદોમાં જોડાક્ષર “ક્ક છે. તેથી તેની પહેલાનાં અક્ષર ઉપર બોલતી વખતે ભાર આપવો.
(૨) “પણગ-દગ” એમ ન બોલતાં “પણગ-દગમટ્ટી બોલવું જોઈએ. કેમ કે “-દગ-મટ્ટી બંને સંબંધિત પદો હોવાથી સાથે બોલાવું જોઈએ.
(૩) એ જ રીતે “મટ્ટીમડા' બોલ્યા પછી અટકીને સંતાણા-સંકમણે” એમ નબોલવું. પણ “દગ-મટ્ટી' બોલીને જરાક અટકીને “મક્કડા-સંતાણા” એક સાથે બોલી, પછી સહેજ અટકીને સંકમણે” બોલવું. જેથી એ પદ પહેલાંના ઓસા, ઉરિંગ વગેરે દરેક સાથે જોડાયેલું સમજાય.
(૪) “ઠાણાઓ-ઠાણ સંકામિયા’ ....સાથે બોલવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org