________________
|IIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર ylllllllllllllll
છવ્વીસાએ દસાકપ્પવવહારાણ- શ્રી દશાશ્રુતસ્કંધના ૧૦ ઉદેસણ કાલેહિ
બૃહતકલ્પના છે અને વ્યવહાર સૂત્રનાં ૧૦ ઉદેશ એ કુલ ૨૬ ઉદેશા છે તેને વિશે શ્રદ્ધા-પ્રરૂપણા તથા ફરસના સંબંધી કઈ પણ દોષ
લાગ્યા હોય તો તેથી નિવનું છું. સત્તાવીસાએ અણગાર ગુણહિં- સાધુજીના સત્તાવીશ ગુણો
સંબંધી * લાગેલા દોષોથી નિવનું
અઠ્ઠાવીસાએ આયારપ્પકમૅહિં- સાધુજીના આચારના અઠ્ઠાવીશ
કલ્પ (૨૫ આચારાંગના અને ત્રણ નિશિથસૂત્રના એમ ૨૮
અધ્યયનો વિરુદ્ધ શ્રદ્ધા પ્રરૂપણા નહિ, ૪ સરસ સરસ આહાર કરવો નહિ, ૫ સ્ત્રીને આસને બેસવું નહિ. પાંચમા મહાવ્રતની પાંચ-૧ શ્રોતેંદ્રિય વશ રાખવી, ૨ ચક્ષુઈન્દ્રિય ૩ ધ્રાણેન્દ્રિય, ૪ રસેન્દ્રિય અને ૫ સ્પર્શેન્દ્રિય વશ રાખવી, એ કુલ ૨૫ ભાવના.
* સાધુના ર૭ ગુણો – ૫ મહાવ્રતોનું પાલન, ૫ ઈન્દ્રિયોનો નિગ્રહ, ૪ કષાયનો ત્યાગ, એ ચૌદ, ૧૫ ભાવસત્ય, ૧૬ કરણસત્ય, ૧૭ જોગસત્ય, ૧૮ ક્ષમા, ૧૯ વૈરાગ્ય, ૨૦ મનોગુપ્તિ, ૨૧ વચનગુતિ, ૨૨ કાયગુપ્તિ. ૨૩ જ્ઞાનસંપન્નતા, ૨૪ દર્શનસંપન્નતા, ૨૫ ચારિત્રસંપન્નતા, ૨૬ પરિષહ સહન; ૨૭ મરણથી ડરે નહિ. (આ ગુણો જુદી જુદી અનેક રીતે શાસ્ત્રોમાં છે.)
Baaaataa maat
aawાક્ષાattatataણા(૧૧૩) aiRIBRI#Iatangit:BIHIRALBataawali
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org