________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
/////
બાવીસાએ × પરિસહેડિં
તેવીસાએ સૂયગડજ્જીયણેહિં
-
બાવીશ પરિષહોમાં લાગેલા દોષોથી નિવત્તું છું.
Jain Education International
સૂયગડાંગસૂત્રના પહેલાં અને બીજા શ્રુતસ્કંધના મળીને ૨૩ અધ્યયન છે. (તેમાં વિપરીત શ્રદ્ધા-પ્રરૂપણા આદિ દોષોથી નિવત્તું છું.
નિમિત્તે ખરીદેલો, ઉધાર દીધેલો, એ પાંચ દોષયુક્ત આહારાદિ ભોગવે તો, ૭ વારંવાર પચ્ચક્ખાણ લઈને ભાંગે તો, ૮ વગર પ્રયોજને છ માસની અંદર સંપ્રદાય બદલે તો, ૯ એક મહિનામાં ત્રણ નદી ઉતરે તો, ૧૦ એક મહિનામાં ત્રણ માયાના સ્થાન સેવે તો, ૧૧ મકાનમાં ઉતરવાની આજ્ઞા આપનારના ઘરનો આહાર ભોગવે તો, ૧૨ જાણી જોઈને હિંસા કરે; ૧૩ જાણી જોઈને અસત્ય બોલે, ૧૪ જાણી જોઈને ચોરી કરે, ૧૫ સચેત પૃથ્વી પર બેસે, ૧૬ પાણીથી ભીંજાયેલી જમીન પર બેસવું, ૧૭ સચેત કે જીવજંતુવાળી જમીન કે પાટપાટલા પર બેસે, ૧૮ મૂળ, કંદ, સ્કંધ, શાખા, પ્રતિશાખા, ત્વચા, પ્રવાલ, પાંદડાં, ફૂલ, ફળ અને બીજ એ દશ પ્રકારની કાચી વનસ્પતિ ભોગવે, ૧૯ એક વર્ષમાં દશ વખત નદી ઉતરે, ૨૦ એક વર્ષમાં દશ વખત માયાનાં સ્થાન સેવે, ૨૧ સચેત વસ્તુએ કરી હાથ કે વાસણ ખરડાયેલ હોય તેવા પાસેથી આહાર લે, એમ એકવીશ પ્રકારે સબળા દોષ લાગે.
× બાવીસ પરિષહ - ૧ ભૂખનો, ૨ તરસનો, ૩ ટાઢનો, ૪ તડકાનો, ૫ ડાંસ મચ્છનો, અચેલનો (વસ્ત્ર જોઈતાં નહિ મળવાનો), ૭ અરતિનો, ૮ સ્ત્રીનો, ૯ ચર્યા (ચાલવા)નો, ૧૦ બેસવાનો, ૧૧ સેજ્જા (સ્થાનક)નો, ૧૨ આક્રોશ વચનનો, ૧૩
૧૧૧ ૩૬
For Private & Personal Use Only
www.jainelibrary.org