________________
IIIIIIIII. શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
સાઘulal
વીસાએઅસમાધિ
૨૦ પ્રકારના અસમાધિ સ્થાનોથી ઠાણેહિ +
નિવર્તુ . (પોતાને અને પરને અસમાધિ એટલે ચિત્તની
અસ્થિરતા ઉપજાવતાં સ્થાનક) ઇક્રવીસાએ સબલેહિ +- એકવીશ પ્રકારના સબળા દોષો કે
જેથી ચારિત્રને હાનિ પહોંચે તેથી
નિવ છું. * ૧ મેઘકુમારનું, ૨ વિજયચોર ને ધન્નાશેઠનું, ૩ મોરના ઈંડાનું, ૪ કાચબાનું, ૫ થાવસ્યા પુત્રનું, ૬ તુંબડીનું, ૭ રોહિણીનું, ૮ મલ્લિનાથનું, ૯ જિનરક્ષિત જિનપાલનું, ૧૦ ચંદ્રનું, ૧૧ વૃક્ષને દ્રષ્ટાંતે સંસારની અસારતાનું, ૧૨ ખાઈના પાણીનું, ૧૩ નંદમણિયારનું, ૧૪. તેટલીપુત્ર પ્રધાનનું, ૧૫ નંદીફળ (સમુદ્રના વૃક્ષનું), ૧૬ દ્રૌપદીનું, ૧૭ અકીર્ણક દ્વીપના ઘોડાનું, ૧૮ સુસુમા કુંવરીનું, ૧૯ પુંડરીક કંડરીકનું.
: વીશ અસમાધિના ઠેકાણા – ૧. ઉતાવળો ચાલે, ર વગર પોંયે ચાલે, ૩ જેમ તેમ પોંજીને ચાલે, ૪ વધારે પાટ પાટલા ભોગવે, ૫ ગુરુ સામું બોલે, ૬ સાધુની ઘાત ચિંતવે, ૭ પ્રાણીની ઘાત ચિંતવે, ૮ વારંવાર ક્રોધ કરે, ૯ પારકું વાંકું બોલે, ૧૦ નિશ્ચયકારી ભાષા બોલે, ૧૧ કલેશ કરે, ૧૨ ઉપશાંત ફલેશની ઉદીરણા કરે, ૧૩ અકાળે સાય કરે, ૧૪ બહારથી આવ્યા પછી હાથ પગ પૂંજ્યા વગર બેસે, ૧૫ પહોર રાત્રિ ગયા પછી ઉંચે સાદે બોલે, ૧૬ માંહોમાંહે કજિયા કરે, ૧૭ ગચ્છ ભેદ કરે - તડ પડાવે, ૧૮ પોતે તપે-બીજાને તપાવે, ૧૯ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખા ખા કરે અને ૨૦ અનૈષણિક આહાર આદિનું સેવન કરવું.
+ એકવીશ પ્રકારના સબળા દોષ – ૧ હસ્તકર્મ કરે તો સબળો દોષ લાગે, ૨ મૈથુન સેવે તો, ૩ રાત્રિ ભોજન કરે તો, ૪ દોષ સહિત લીધેલો આહાર જમે તો, ૫ રાજપિંડ ભોગવે તો, ૬ સાધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org