________________
|||IIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર સાIIIIIIIII પન્નરસહિં પરમાહમિહિx - પંદર પ્રકારના પરમાધામીના
પાપની અનુમોદના વગેરે દોષોથી
નિવડું . સોલસહિં ગાહાસોલસએહિં - સૂયગડાંગસૂત્રના પ્રથમ શ્રુત
સ્કંધના ૧૬ અધ્યયન - સંબંધી અશ્રદ્ધા, ઉસૂત્ર પ્રરૂપણા આદિ
પત્થર સમજીને તેતર ચકલી આદિની હિંસા થવી તે, S. મુસાવાઈક્રિયા તે જૂઠું બોલવાથી લાગે, ૭. અદત્તાદાન ક્રિયા તે ચોરી કરવાથી લાગે, ૮. અધ્યાત્મ પ્રાત્યયિક ક્રિયા તે આર્ત-રૌદ્ર ધ્યાન ધરવું, ૯. માણવત્તિયા કિયા તે અહંકાર કરવાથી લાગે, ૧૦. અમિત્ત (ક્રિયા) તે પુત્ર, સેવક આદિને થોડે અપરાધે ઘણો . દંડ કરે તે, ૧૧. માયાવત્તિયા તે કપટ કરવું તે, ૧૨ લોભવત્તિયા તે લોભ કરવો તે અને ૧૩. ઈરિયાવહિયા ક્રિયા તે અકષાયી મુનિ તથા કેવળીને યોગોના પ્રવર્તનથી હોય.
+ સૂક્ષ્મ એકેંદ્રિયનો અપર્યાપ્તો, ૨. સૂક્ષ્મ એકેંદ્રિયનો પર્યાપ્તો, ૩. બાદર એકેંદ્રિયનો અપર્યાપ્તો, ૪. બાદર એકેંદ્રિયનો પર્યાપ્તો, ૫-૬ બેઈન્દ્રિયનો અપર્યાપ્તો અને પર્યાપ્તો, ૭-૮ તેઈન્દ્રિયનો અપર્યાપ્તો અને પર્યાપ્તો, ૯-૧૦ ચૌરિન્દ્રિયનો અપર્યાપ્તો અને પર્યાપ્તો, ૧૩-૧૪ સંજ્ઞી પંચેન્દ્રિયનો અપર્યાપ્તો-પર્યાપ્તો, એ જીવના ચૌદ ભેદ.
* ભવનપતિની જાતિમાં આવા પરમ અધર્મી દેવો ૧૫ પ્રકારના હોય છે. તેઓ નારકી જીવોને મહાદુઃખો આપવામાં જ આનંદ માને છે; તેના નામ-અંબ, અંબરિષ, શ્યામ, શબલ, રૌદ્ર, મહારૌદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ધન, કુંભ, વાલ, વૈતરણિ, ખરસ્વર અને મહાઘોષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org