SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તર્કભાષા नाग्निज्वाला परिहीयते तथेदमपीति । उत्पत्त्यनन्तरं निर्मूलनश्वरं प्रतिपाति, जलतरङ्गवत्, यथा जलतरङ्ग उत्पन्नमात्र एव निर्मूलं विलीयते तथेदमपि । आकेवलप्राप्तेरामरणाद्वा अवतिष्ठमानमप्रतिपाति, वेदवत्, यथा पुरुषवेदादिरापुरुषादिपर्यायं तिष्ठति तथेदमपीति । - मनोमात्रसाक्षात्कारि मनापर्यवज्ञानम् । मनःपर्यायानिदं साक्षात्परिच्छेत्तुमलम्, बाह्याक्वचिद्धीयमानं, हीयमानं च क्वचिद् वर्धमानं भवेत् । अनुगाम्यपि क्वचिद्वर्धमानादिलक्षणमेवमनानुगाम्यपि क्वचिद् वर्धमानं क्वचिद्धीयमानमित्यादिकं यथागममूहनीयं । "वेदवदिति → वेदोदयस्य नवमगुणस्थानकस्यान्ते विच्छेदाद् वेदोदयवदिति परित्यज्य वेदवदित्युक्तम् । 'मनोमात्रसाक्षात्कारि मनःपर्यवज्ञानम्' → मनो द्विविधं - द्रव्यमनो भावमनश्च, तत्र मनोवर्गणा जीवेन गृहीताः सत्यो मन्यमानाश्चिन्त्यमाना द्रव्यमनोऽभिधीयते । भावमनस्तु ज्ञानरूपम् । साक्षात्कारापेक्षयेह द्रव्यमनः पौद्गलिकं परिगृह्यते, ज्ञप्तिसामान्यापेक्षया खलु स्याद् भावमनसोऽपि परिग्रहः, अनुमानतस्तदवगमात् । केवलज्ञानमपि वक्ष्यमाणस्वरूपं सकलविषयकत्वेन मनोद्रव्याण्यवगन्तुमलम्, अवधिरपि कश्चिद् रूपिद्रव्यविषयकत्वेन, द्रव्यमनसश्च मनोवर्गणापुद्गलपरिणामात्मकतया पित्वान्मनोद्रव्याणि परिच्छेत्तुमलम् स्यादतोऽतिव्याप्तिरापद्येत, तन्निराकरणाय ‘मात्र'पदोपादानम् । ननु मनश्चिन्तितबाह्यवस्त्वाकारेण परिणतं जानानो मनःपर्यवज्ञानी मनसि स्वाकाराधायकं चिन्तनीयं बाह्यवस्त्वपि जानीत एवेति कुत आयातं मनोद्रव्यमात्रसाक्षात्कारित्वं मनःपर्यवज्ञानेऽपि, मनोभिन्नचिन्तनीयबाह्यवस्तुनोऽपि तत्रावगमादिति अव्याप्त्याशङ्कापनोदायाह- 'मनःपर्यायानिति'। अयमभिप्रायः इह मनस्त्वपरिणतैः स्कन्धैरालोचितं बाह्यमर्थं घटादिलक्षणं साक्षादध्यक्षतो मनःपर्यवज्ञानी न जानाति, किन्तु मनोद्रव्याणामेव આ જ્ઞાનને વેદ સાથે સરખાવ્યું છે. પુરુષવેદાદિ જેમ પુરુષાદિ પર્યાય રહે ત્યાં સુધી રહે છે. (એટલે કે ચરમશરીરીને પુરુષાદિપર્યાયનો સંપૂર્ણનાશ ચૌદમાં ગુણસ્થાનકના અંતે થાય ત્યાં સુધી, અથવા અચરમશરીરીને મૃત્યુ સુધી (એટલે કે અન્યવેદયુક્તપર્યાય ઉત્પન્ન ન થાય ત્યાં સુધી રહે છે) તેમ, પ્રસ્તુત અવધિજ્ઞાન પણ કેવળજ્ઞાન કે મૃત્યુ સુધી અવશ્ય ટકી રહે છે. * भनापर्यवज्ञानन नि३५। * હવે યથાક્રમ મન:પર્યવજ્ઞાનનું નિરૂપણ કરે છે. મન:પર્યવજ્ઞાનનું લક્ષણ જણાવે છે. “માત્ર મનનું (દ્રવ્યમનનું) જ જ્ઞાન કરે તેને મન:પર્યવજ્ઞાન કહેવાય છે.” (લક્ષણમાં “માત્ર' પદ અવધિકેવળજ્ઞાનમાં અતિવ્યાપ્તિનું વારણ કરવા માટે મૂક્યું છે.) આ જ્ઞાન મનના પર્યાયોને અર્થાતુ, જીવે મનરૂપે પરિણમાવેલા મનોવર્ગણાના પુગલોને જ જાણવામાં સમર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવને વિચાર કરવા માટે મનોવણાના પુદ્ગલોનો સહારો લેવો પડે છે. ગૃહીત થયેલા તે પુદ્ગલોને જીવ મનરૂપે પરિણમાવે છે. મનરૂપે પરિણમેલા આ પુગલોને દ્રવ્યમન” કહેવાય છે. દ્રવ્યમન સ્વરૂપ પુદ્ગલોનો અમુક નિયત આકાર જોઈને પછી તે જ્ઞાની એવું અનુમાન કરે છે કે આ વ્યક્તિએ અમુક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy