SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ ૪૫ अर्थभाषणं विना भाषाया इव अर्थमननं विना मनसोऽप्रवृत्तेः । तदेवं नयनमनसोर्न व्यञ्जनावग्रह इति स्थितम् । स्वरूपनामजातिक्रियागुणद्रव्यकल्पनारहितं सामान्यग्रहणम् अर्थावग्रहः । कथं तर्हि युक्तिगर्भ: मनसो हि प्रथमसमय एवार्थावग्रहः समुत्पद्यते, न तु श्रोत्रादीन्द्रियस्येव प्रथमं व्यञ्जनावग्रहः । श्रोत्रादेहि क्षयोपशमापाटवेन प्रथममर्थानुपलब्धिकालसम्भवेन युक्तो व्यञ्जनावग्रहः, मनसस्तु पटुक्षयोपशमत्वाच्चक्षुरिन्द्रियस्येव अर्थानुपलम्भकालासम्भवेन प्रथममेव अर्थावग्रहः समुपजायते। न केवलं मानसज्ञाने प्रथममर्थावग्रह एव व्यापारः, किन्तु श्रोत्रादीन्द्रियोपयोगकालेऽपि मनोऽर्थावग्रहादारभ्यैव व्याप्रियते, न ततः पूर्वं व्यञ्जनावग्रहकाले, तदानीमर्थानवबोधाद्, मनस्त्वर्थावबोधरूपमेव, ‘मनुतेऽर्थान् मन्यन्तेऽर्था अनेनेति वा मन' इति सान्वर्थाभिधानाभिधेयत्वात् । यथा हि स्वाभिधेयानन् भाषमाणैव भाषा भवति, नान्यथा, एवं न मनसोऽनुपलब्धिकालस्तथा च न व्यञ्जनावग्रह इति स्थितम् । विस्तरार्थिना आवश्यकभाष्यवृत्ति-स्याद्वादरत्नाकर-मार्गणाद्वारविवरणादि-ग्रन्थाः समवलोकनीयाः । अर्थावग्रहं लक्ष्यति ‘स्वरूपनामे'त्यादिना → ग्राह्यवस्तुनः सामान्यविशेषात्मकत्वेऽप्यर्थावग्रहेण सामान्यरूप एवार्थो गृह्यते, न विशेषरूपः, अर्थावग्रहस्यैकसामयिकत्वात्, समयेन च विशेषग्रहणायोगात्, विशेषग्रहस्याऽऽन्तर्मुहूर्तिकत्वात् । सामान्यार्थश्च कश्चिद् ग्राम-नगर-वन-सेनादिशब्दनिर्देश्योऽपि भवति, तद्व्यवच्छेदार्थं सामान्यग्रहणं विशिनष्टि स्वरूपेत्यादिना। आदिशब्दाज्जाति-क्रिया-गुण-द्रव्यपरिग्रहः । તેમ સ્વવિષયીભૂત પદાર્થોનું મનન કરે તેને જ મન કહેવાય. આ રીતે અર્થનુપલબ્ધિકાળ ન હોવાથી મનનો વ્યંજનાવગ્રહ નથી. વ્યંજનાવગ્રહ માત્ર ચાર ઇન્દ્રિયોનો જ છે. આ રીતે ચહ્યું અને મનનો વ્યંજનાવગ્રહ નથી તેથી તે બન્નેની અપ્રાપ્યકારિતાની સિદ્ધિ થઈ. વ્યંજનાવગ્રહનું નિરૂપણ અહીં પૂર્ણ થયું. * मावग्रहनुं नि३५।। * હવે ક્રમપ્રાપ્ત અર્થાવગ્રહનું નિરૂપણ કરાય છે. સૌપ્રથમ અર્થાવગ્રહનું લક્ષણ જણાવે છે. ગ્રાહ્યવસ્તુના સ્વરૂપ-નામ-જાતિ-ક્રિયા-ગુણ-દ્રવ્યરૂપ વિશેષ અંશોની કલ્પનાથી રહિત એવું જે વસ્તુના સામાન્ય અંશનું ગ્રહણ થાય તેને અર્થાવગ્રહ કહેવાય છે. વિશેષાર્થ : ગ્રાહ્યવસ્તુ તો જો કે સામાન્યવિશેષ ઉભયાત્મક હોય છે. પરંતુ અર્થાવગ્રહમાં વિશેષોનું ગ્રહણ હોતું નથી. દા.ત. એક આમ્રફળનો વિચાર કરીએ. તેના પ્રતિનિયત રૂપ-રસાદિ સ્વભાવ એટલે સ્વરૂપ, “આમ્ર' એવો તેનો વાચક શબ્દ એટલે નામ. આમૃત્વ વગેરે જાતિ. “આ રૂપ પ્રીતિકર છે', “આ ફળ પુષ્ટિકર છે' ઇત્યાદિ શબ્દને ક્રિયાપ્રધાન હોવાથી ક્રિયા કહેવાશે. પીત વગેરે ગુણ, ફળ પોતે દ્રવ્ય છે. આ બધા (= સ્વરૂપ-નામાદિ) અંશો વિશેષ કહેવાય. તે બધા જે જ્ઞાનમાં ન જણાય તેને અર્થાવગ્રહ કહેવાય. * 'तेणं सद्देत्ति उग्गहिए' मे नहिसूत्रना पाठमो तात्पर्यार्थ * પૂર્વપક્ષ : નદિસૂત્રમાં એવો પાઠ છે કે (શબ્દને સાંભળનાર પુરુષને) “આ શબ્દ છે એવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy