________________
પ્રશસ્તિ
૨૪૩ ।। इति महामहोपाध्याया श्रीकल्याणविजयगणिशिष्यमुख्यपण्डितश्रीलाभविजयगणिशिष्यावतंसपण्डितश्रीजीतविजयगणिसतीर्थ्यपण्डितश्रीनयविजयगणिशिष्येण पण्डितश्रीपद्मविजयगणिसोदरेण पण्डितयशोविजयगणिना विरचितायां जैनतर्कभाषायां निक्षेपपरिच्छेदः सम्पूर्णः, तत्सम्पूतौ च सम्पूर्णेयं जैनतर्कभाषा ।।
अथ प्रशस्तिः सूरिश्रीविजयादिदेवसुगुरोः पट्टाम्बराहमणौ, सूरिश्रीविजयादिसिंहसुगुरौ शक्रासनं भेजुषि । तत्सेवाऽप्रतिमप्रसादजनितश्रद्धानशुद्ध्या कृत, ग्रन्थोऽयं वितनोतु कोविदकुले मोदं विनोदं तथा ।।१।।
यस्यासन् गुरवोऽत्र जीतविजयप्राज्ञाः प्रकृष्टाशयाः, भ्राजन्ते सनया नयादिविजयप्राज्ञाश्च विद्याप्रदाः । प्रेम्णां यस्य च सद्म पद्मविजयो जातः सुधीः सोदरः । तेन न्यायविशारदेन रचिता स्तात्तर्कभाषा मुदे ।।२।।
तर्कभाषामिमां कृत्वा मया यत्पुण्यमर्जितम् । प्राप्नुयां तेन विपुलां परमानन्दसम्पदम् ।।३।। पूर्वं न्यायविशारदत्वबिरुदं काश्यां प्रदत्तं बुधैः न्यायाचार्यपदं ततः कृतशतग्रन्थस्य यस्यार्पितम् । शिष्यप्रार्थनया नयादिविजयप्राज्ञोत्तमानां शिशुः तत्त्वं किञ्चिदिदं यशोविजय इत्याख्याभृदाख्यातवान् ।।४।।
* ग्रन्यारनी प्रशस्ति * એવો લોકસ્વભાવ પ્રસિદ્ધ છે કે જો ગ્રન્થકર્તા અંગે વિશુદ્ધ સમ્પ્રદાયાનુગામિતાનું જ્ઞાન થાય તો ગ્રન્થના અધ્યયનાદિમાં સોલ્લાસ અને નિઃશંક પ્રવૃત્તિ થાય છે. આથી જ ગ્રન્થકર્તા ગ્રન્થની આદિ અન્તમાં
સ્વકીય શુદ્ધ પરંપરાની પ્રશસ્તિ કરે છે. ઘણાખરા ગ્રન્થોમાં આ પ્રણાલિ દેખાય છે. તદનુસાર ગ્રન્થને પૂર્ણ કરીને મહો.યશોવિજયજી મહારાજ પણ સ્વપરમ્પરામૂલક પદ્યને ગ્રન્થમાં સમાવિષ્ટ કરે છે.
ચરમતીર્થપતિ મહાવીર સ્વામી ભગવાનની ૬૦મી પાટે આવેલા શ્રી વિજયદેવસૂરિ મહારાજની પાટરૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org