SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ જૈન તર્કભાષા कारणया से दव्वं, कज्जावनं तयं भावो ।।१।।" ___ इति केवलमविशिष्टजीवापेक्षया द्रव्यजीवत्वव्यवहार एव न स्यात, मनुष्यादेर्देवत्वादिविशिष्टजीवं प्रत्येव हेतुत्वादिति अधिकं नयरहस्यादौ विवेचितमस्माभिः ।। | विवरणकर्तुः प्रशस्तिः प्रवचनाग्रिमप्रेमसूरीश्वरो, मुनिवरत्रिशताधिकनायकः 6 चरणसद्गुणराशिविराजितो, जगति जीवति कीर्तिकलेवरः ।।१।। सकलसङ्घहितैकविधायको, युगप्रधान इव कथितोऽपरः सकलसूरिवराग्रिम आप्तको, भुवनभानुरिति प्रथितोऽभवत् ।।२।। यत्कृपालेशमात्रेण मूको वाचस्पतीयति, जयघोषसूरिर्जीयात् सङ्घवात्सल्यवारिधिः ।।३।। स्वर्गस्थो धर्मजित्सूरिस्तत्सतीर्थ्यो हि कोविदः, जगद्वल्लभनामा हि तच्छिष्योऽस्ति प्रभावकः ।।४।। तपस्वी खलु तच्छिष्यो विजयो मेघवल्लभः, तत्पुत्रशिष्यरचिता कृतिर्दद्याद् मुदं सदा ।।५।। यश:साहित्यसदने तर्कभाषा प्रवेशनम्, तत्तालोद्धाटने कुञ्चिकाकल्पा स्यादियं मता ।।६।। सूरिमन्त्रैकसन्निष्ठ आचार्यों जयशेखरस्तच्छिष्यमुख्यगणिनाऽभयशेखरधुरिणा ।।७।। मद्विद्यागुरुवर्येण चर्यायां सत्त्वशालिना, प्रायशः शोधितो ग्रन्थः करुणारसवारिणा ।।८।। (युग्मम्) प्रमादतो वा मतिमान्द्यतो वा, स्यादत्र किञ्चित्स्खलितं मदीयम् तच्छोधनेऽनुग्रहशालिनो ये, सन्तु प्रसन्ना मयि सज्जनास्ते ।।९।। सम्प्रति दृश्यते लोको विलासविभ्रमान्वितः, हिंसादिकश्च प्रचुरस्तेन दह्यते मे मनः ।।१०।। यन्मयोपार्जितं पुण्यं तर्कभाषाविवेचनात्, तेन विभ्रमनिवृत्त्या लोकः सन्मार्गमाप्नुयात् ।।११।। विक्रमीय २०५३ तमे वर्षे ज्ञानपञ्चम्यां साबरमती-रामनगरमंडनश्रीचिन्तामणिपार्श्वनाथानुग्रहेण गच्छाधिप श्रीविजयजयघोषसूरिनिश्रायां सानन्दं समाप्तमिदं विवरणमिति शुभं भूयात् श्रीश्रमणप्रधानचतुर्विधसङ्घस्य। દ્રવ્યજીવનો વ્યવહાર જ નહીં થાય. અર્થાત્, મનુષ્યજીવ એ કારણ હોવાથી મનુષ્યજીવ (= જીવ વિશેષ) ને જ દ્રવ્યજીવ કહેવો પડશે. કારણ કે મનુષ્યાદિપર્યાયવિશિષ્ટ જીવ દેવત્વાદિપર્યાયવિશિષ્ટજીવ પ્રત્યે જ કારણ બને છે. જેમ ઘટનું કારણ હોવાથી મૃત્પિડને દ્રવ્યઘટ જ કહેવાય છે, દ્રવ્યપૃથ્વી નથી કહેવાતું, તેમ દેવપર્યાયનું કારણ હોવાથી મનુષ્યને દ્રવ્યદેવ જ કહેવાય પણ દ્રવ્યજીવ કહેવાતું નથી. મનુષ્ય અને દેવ વચ્ચેનો કાર્યકારણભાવ એ જીવવિશેષ વચ્ચેનો કાર્યકારણભાવ છે, એના પરથી સામાન્યજીવની અપેક્ષાએ કોઈ પદાર્થ સાથેનો કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી; તેથી સામાન્યજીવની અપેક્ષાએ દ્રવ્યનિક્ષેપ નથી એ વાત સ્વીકારવી જોઈએ. આ જ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનો પણ દ્રવ્યનિક્ષેપ નથી. પરંતુ કેટલાક પદાર્થોમાં કોઈક નિક્ષેપ ન મળે એટલા માત્રથી નિક્ષેપચતુષ્ટયની સર્વવ્યાપિતાનો ભંગ નથી થતો કારણ કે પ્રાયઃ અન્ય સર્વ પદાર્થોમાં નિક્ષેપચતુષ્ટયની વ્યાપકતા રહેલી જ છે એમ જાણવું. આ વાતનો અધિક વિસ્તાર ગ્રન્થકારશ્રીએ સ્વરચિત નયરહસ્ય, વગેરે ગ્રન્થોમાં કર્યો છે. વિશેષ જિજ્ઞાસુઓને તે ગ્રન્થો જોવા ભલામણ છે. પ્રાથમિક તબક્કાનો ગ્રન્થ હોવાથી અહીં લાબું વિવેચન કરાયું નથી. નિક્ષેપ-પરિચ્છેદનું વિવરણ અહીં પૂર્ણ થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy